________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આ બધી યાજનાને નક્કરરૂપ આપવા જરમની, ઇટાલી અને જાપાનની પરિષદ મળી. આ પરિષદમાં આખી દુનિયા પર ડોકી બેસાડવાની ફાસીવાદી નૂતન રચનાના આકાર ઘડાયા. આ નવી રચનાએ આખા જગતને ત્રણ ટુકડામાં વહેંચી લીધું. આ રચનાએ યુરેાપના તમામ દેશેપર અને રશિયા પર જર્મનીની માલીકી સ્વીકારી. આખા આફ્રિકાખંડ મુસેાલીનીની માલીકી માટે નકકી થયે અને દૂરપૂના, ચીન અને ભારત જેવા દેશે!પર જા!નનું સ્વામીત્વ રચવાનું નકકી થયું.
૧૯૭
આ નવી રચનાનું એ ંધાણ રાખીને હવે જરમન ઇટાલી-પાનની યુદ્ધ ધરી ડાઇ, અને યુદ્ધ પછી પેાતાને મળવાની શહેનશાહતા અથવા સામ્રાજ્યોનાં સ્વપ્ના, હિટલર-મુસાલીનીને અને જાપાની શહેનશાહતને આવા લાગ્યાં આ રીતે, ઇ. સ.નું ૧૯૪૦ મું વરસ અંત પામવા લાગ્યુ. પરંતુ એટલા સમયમાં, મુસાલીનીના લડવયા સાગળ વધી શકતા નહેતા.આફ્રિકાનો સરનશીન બનવા માગનારા મુસાલીનીના પગ આફ્રિકાના રહુની રેતીમાં ભરાઈ પડયો હતો. વિશ્વનગર લંડનની અગ્નિ પરિક્ષા
હિટલર જેવા હિટલર પણ ફ્રાન્સને કિનારેથી ાિ માંડીને લંડનના
પતનને દેખવા નજર તાણ્યા કરતા હતા. અંગ્રેજી પ્રજા આ નાના સરખા ટાપુ હવે એની આંખના કણા બન્યા હતા. આ ટાપુ પર એની સબમરીને એ