________________
વિવઈતિહાસનું સરવૈયું, વિવ શાંતિ કે વિવસંહાર !
૭૩૧ બાન્ડગ સમારંભમાં, રાષ્ટ્રવિમુક્તિનાં નૂતન પાત્રો
આ સમારંભમાં ચીની રાષ્ટ્રના મહાન આગેવાન ચાઉ-એન-લીથી માંડીને તે ઈજીપ્તના નાસેર અને ભારતના નહેરૂ સુધીના સૌ કોઈ આગેવાને આજે પિતાપિતાના રાષ્ટ્રોના ઉત્થાનની જનાઓના આગેવાન બનીને અહીં હાજર થયા હતા. આ બધા રાષ્ટ્રના વિમુક્ત માનવ સમુદાય જે શાહીવાદી પરાધીન દશામાં “કંબ મીલીયન્સ” કહેવાતા હતા, તેમણે આ સૌ રાષ્ટ્ર આગેવાને વતી પોતે પ્રાપ્ત કરેલી વિમુક્તિના અર્થકારણને એક શબ્દ, રાષ્ટ્ર પુનરૂત્થાન નામને અને રાજકારણનો બીજો એક શબ્દ, વિશ્વ–શાંતિના નામ, આ સમારંભમાં જમા કરાવ્યા હતા. આ નૂતન અર્થકારણ અને રાજકારણમાં સૌ વિમુક્તરાષ્ટ્ર સંમત હતાં. આ સંયુક્તિ જેવી એશિયા, આફ્રિકાની નૂતન એકતામાં, ચીનના સામ્યવાદી, ચાઉ-એન-લી, થી માંડીને તે ભારતના પ્રજાતંત્રવાદી જવાહરલાલ સુધી સૌ શાંતિમય સહઅસ્તિત્વ માટે સંમત હતા.
આ સમારંભમાં આવી નૂતન એકતાની યોજના ઘડવાની રાષ્ટ્ર વિમુક્તિની લડત લડીને, ઇન્દોચીનમાંથી હે–ચી મીત્વ પણ આવી પહોંચ્યો હતા. “જે પ્રકાશિત છે” તે, એવો એને નામને અર્થ થતો હતો. દુબળો પાતળે અને ઉન્નત એ આ મહાનુભાવ, નાનો છોકરો હતો ત્યારથી જ, ફ્રેન્ચ શાહીવાદી કેબીનને નેકર બનીને, લંડનમાં, રસોયાનું કામ કરીને તથા ફોટોગ્રાફર બનીને, અને પછી રાષ્ટ્રવિમુક્તિનો ખડાપગે લડવૈયો બનીને ઈ-ચીનની
વિમુક્તિને ભેખધારીબની ચૂક્યું હતો. ઈ. સ. ૧૯૨૨ માં એણે મસ્કાની વિદ્યાપીઠમાં રાજકારણને અભ્યાસ કર્યો હતો અને પછી ઈ. સ. ૧૯૨૫માં ચીનીક્રાતિના આરંભને એણે ચીન જઈને નજરેનજર નિહાળ્યા હતા. પછી એશિયાભરની વિમુક્તિના પ્રાણને પિતાની ધરતી પર સુંધતે, એ ફરતે હતે. ફ્રેન્ચ શાહીવાદને મદદ કરવા અંગ્રેજી શાહીવાદે એને હોંગકોંગમાં ઈ. સ. ૧૯૩૧ માં કારાગારમાં પુરી દીધો હતે. પછી ઈ. સ. ૧૯૪૫ માં ઈન્ડ ચીનની રાષ્ટ્રવિમુક્તિ,એના નામની
- AMIT A
.pl
NOW
હિ