________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૭૫૪
ક્રાન્તિ અથવા તેના જીવનવહીવટની કાયાપલટ કરી નાખનારા મુળભૂત એવા ફેરફાર થયા. આ ફેરફાર, રશિયાના જીવન વહીવટના શાહીવાદીરૂપને નાશ કર્યો તથા, જાહેર કર્યું. કે હવેથી રશિયાને વન વહીવટ, શાહીવાદી પણ નહી અને સંસ્થાનિક, એટલે પરાધીન દેશ જેવા પણ નહીં, પરંતુ શાહીવાદમાંથી પણ વિમુક્ત અને પરાધીન એવા સંસ્થાનવાદમાંથી પણ વિમુક્ત એવા, નૂતનવિમુક્તિના સમાજવાદી જીવનવહીવટને ધારણ કરનારા બને છે. સામાજિક વિમુક્તિનું, નવું અકારણ, અને નવુ રાજકારણ
આ નૂતન વિમુક્તિના નૂતન જીવનવહીવટનું આવું રાજકીય રૂપ એટલે શું હતું ! એટલે એમ કે તેના જીવનવ્યવહારમાં સરકારના વહીટનું સ્વરૂપ શાહીવાદી નહીં હતું. શાહીવાદના નિષેધનું આ સ્વરૂપ, શાહીવાદના, મુડીવાદના અને ઇજારવાદી મૂડીવાદના પાયાને નાશ કરી નાખનારૂં બનતું હતું. મુડીવાદી જીવનવહીવટના પાયા એટલે નફાખાર જીવનવહીવટ હતા તેને પણ આ જીવનવહીવટ, નાશ કરવા માગતો હતો, તથા, નફાને બદલે પોતાના અ કારણમાં, સહકારી અને સહચારી આર્થિક યોજનાના આર્થિક જીવનવ્યવહારને ઉમેરતા હતા.
આ રીતે, નફાખાર ઘટનાનાના મુડીવાદી પાયા જતા રહેતાં, આ વિમુક્ત ઘટનાવાળા દેશાને માટે આર્થિક રીતે પોતાનાં બજાર વિકસાવવા માટે, જગતમાં સંસ્થાના જમાવવાની જરૂર નહેાતી. આ રીતે આ નવા વહીવટ, સંસ્થાનવાદ અને શાહીવાદતા નિષેધ માગતા હતા. આમ થાય તો જ, જગતમાંથી શાહીવાદી ઘટનાનેા નાશ થઈ જાય અને તે જ શાહીવાદી ઘટનામાંથી નિપજતાં, યુદ્દો પણ નાશ પામે. એમ રશિયામાં થવા માંડ્યું તથા, આ એકે દેશે . જગતના ઈતિહાસમાં પહેલીવાર જગતના કાઇ પણ દેશ સાથે, શાંતિના, તથા, પરસ્પરના ખીનઆક્રમણના કરાર કરવાની નવીજ જાતની પરદેશ નીતિવાળા રાજકારણને ધારણ કયુ`..
આવી પરદેશનીતિ, જો દુનિયાના એકેએક દેશમાં થઇ જાયતા ? એટલે, પરસ્પરની, બીનદરમ્યાનગીરીની તથા, બીનઆક્રમણની, પરદેશનીતિ દરેક દેશની થઇ જાય તેા આપણા જગતમાં, વિશ્વશાંતિ કાયમ થઈ શકે, પરંતુ તેમ થવા, માટે, રશિયાનીજેમ, દરેક દેશ, સંસ્થાનવાદમાંથી અથવા શાહીવાદમાંથી વિમુક્ત મનવા જોઇએ. અથવા, દરેક દેશ, પાતે શાહીવાદી ન હેાવા જોઇએ એટલુજ નહી