________________
વિથ ઈતિહાસની રૂપરેખા સમયે લેનીન, હદ પાર બનીને, સ્વીટઝરલેન્ડને પાટનગર ઝુરીચમાં દિવસે વિતા
વિત હતા. ત્યારે એકાએક એના પર ક્રાન્તિનું આવાહન આવ્યું. એણે જરમનીમાં થઈને, ફીનલેન્ડ મારફત શિયા પહોંચી જવાની ગેવણ કરી.
“એને યુદ્ધ ચલાવવામાં રસ નથી, એ યુદ્ધ માંથી રશિયન સરકારને ખસેડી લેવાને આપના કરતાંય વધારે ઉત્સુક છે. ...આપ નામદાર પર અમેરિકન સરકાર જ્યારે યુદ્ધજાહેરાત લખી રહી છે તે વેળા...તે વેળા... તેવીસ ટ્રેડ યુનિયનોને કુરીઅને
મુખ્ય મંત્રી ફ્રીઝ-પ્લેન લેનીનને જર્મનીમાં થઈને રશિયા પહોંચાડવા માટે જર્મન સરકારની પરવાનગી માગતે કહેતા હતા.
પણ પ... .જે ગાડી આપ નામદારની હદમાંથી ઉપડે તે બંધ ગાડી હોવી જોઈએ........એટલે કઈ પણ સ્થળે એની તપાસ આપણી સરકાર કરે નહિ અને એ બંધ ગાડીમાંથી કોઈ પણ સ્ટેશને કઈ ઉતરશે નહિ, કે કઈ નવું અંદર બેસશે પણ નહિ.”
આ રીતે લેનીનને રશિયામાં પહોંચાડી દેવાનો કરાર જર્મન સરકાર કબૂલ કરતી હતી, અને “એ ગાડી ફીનલેન્ડ પહોંચશે તેવી ખાત્રી આપતી હતી.
જર્મન સરકાર વતી એ કરાર પર લડેનડકું સહી કરતો હતો. જર્મન સરકારને એ વડે વિના ઈતિહાસમાં આલેખાતા સૌથી મહાન બનાવના નામ પર જાણે તું મારતો હતો. જગતના ઈતિહાસમાં કઈવાર નહતી જેડાઈ તેવી ગાડી સમયના ઘાટ પર એંજિન જોડતી હતી. માનવતાના નસીબમાં કોઈ વાર નહાતી જોતરાઈ તેવી વરાળ આજે માનવી હલચલનાં પૈડાને રસ દેશ તરફ ગબડાવવા ઘુમરાતી હતી, એ ગાડીને જોરથી હાંકવાનો હુકમ આપતી જર્મન