________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પછી માનવમહાસાગર એને લઇને ખાલશેવિક પક્ષની મધ્યકમિટીના મુકામ પર ધસતા હતો. ત્યારે સત્તરમીની સવારમાં એણે એપ્રિલખત નામે પ્રખ્યાત બનેલું પ્રવચન કર્યું. એનો એક જ અર્થ એ હતો કે મૂડીવાદી ક્રાન્તિને સમાજવાદી ક્રાન્તિમાં પલટી નાખા”
GP
મૂડીવાદી કામચલાઉ સરકારે આ સામે તાકીદની એક સભા ખેાલાવી. લેનીનને ગિરફતાર કરવા એકદમ એ સરકારે તાકીદના નિરધાર ઘડયા, કારણ કે લેનીને સરકારને નાબૂદ કરવાનું ક્રિયા સૂત્ર પૂકાર્યું હતું.
ત્યારે જૂન મહિને શરૂ થઇ ગયા હતા. લેનીનને ઘાત કરવાના મૂડીવાદી કામચલાઉ સરકારે ઠરાવ કર્યો હતા અને પેાતાના આખાય જાસૂસી ખાતાને અને લશ્કરી અસરાને આકાશ-પાતાળ એક કરીને પણ લેનીનને ખતમ કરવાના હુકમ આપી દીધા હતા.
ત્યારે રાનેલ્ટ કારખાનાના ચોકીદારની ઝુંપડીમાં ખેાલશેવિક પાર્ટીની પેટ્રીગ્રેડ કમિટીની સભામાં જુલાઇના ૧૮ મા દિવસે એક કાર્ આદમી, આવી પહેાંચતા જુવાળની ગતિનાં માપ ગણાવતા હતા.
એ લેનીન હતા.
• એપ્રિલ-ખત ’ નામે એળખાયેલી રજૂઆત રશિયાની જનતા પાસે જાહેરાત કરી. એ ખતે ક્રાન્તિની લાાંહેલચાલ પાસે મૂડીવાદી ક્રાન્તિને સમાજવાદી ક્રાન્તિમાં પલટાવી નાખવાની લડાયક યેાજના રજૂ કરી.
એ રજૂઆતને સ્વિકારવા ૧૯૧૭ ના અપ્રિલના ૨૪ મા દિવસે ખેલશેવીક પક્ષની ૭ મી પરિષદ મળી અને તેણે આખા પક્ષની તાકાતને મૂડીવાદી ક્રાન્તિને સમાજવાદી ક્રાન્તિમાં ફેરવી નાખવાની લડત માટે હાકલ કરી. એજ પરિષદમાં સ્ટાલીને રાજ્યૂનિયનું ખીજું ખત રજૂ કર્યુ” તથા દરેક પ્રજાના એકમને પેાતાના સ્વતંત્ર નિર્ણયને હક્ક રહેશે તેવી જાહેરાત કરી.
આ જાહેરાતથી ઝારશાહી નીચે કચડાતી પ્રજાએએ એકટાબરની મહાન સમાજવાદી ક્રાન્તિના પક્ષમાં પેાતાને સાથ નોંધાવ્યા.
"
૧૯૧૭ના મેમાં મધ્યસ્થ કમિટીની પોલીટમુરા 'ની રચના થઇ તથા સ્ટાલીન તેમાં ચૂંટાયા, અને લેનીન સાથે જૂનના ૧૮મા દિવસના ભવ્ય દેખાવાની ચેાના કરીને મધ્યસ્થ કમિટીવતી સ્ટાલીન તથા લેલીનના નામવાળુ એક જાહેરનામું બહાર પાડવાનું નક્કી થયું.
ક્રાન્તિના એ મહાન સાથીદાર જોસેફ સ્ટાલીન લેનીન સાથે કેમલિનની દીવાલે પાછળ બેઠા હતા અને ખાટું રશિયન ખેલતા હતા. જગત જનતાની પિતૃભામ