Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 790
________________ વિસમા સૌકાની સસ્કૃતિની જીદગી સરકાર ૧૯૧૭ના એપ્રિલના ત્યારના દિવસે વિશ્વયુદ્ધમાં ઉતરતી અમેરિકન સરકારનું જાહેરનામું વાંચતી હતી. ૭૬૯ ત્યારે ત્રીસ રશિયા અગલમાં બચકાં મારીને ઝુરીચ સ્ટેશને પહેાંચતા હતા. એમાં લેનીન, ઝીનેવીક્ અને રાડેક નામના ત્રણ ઇસમેા હતા. એ બધાં ખત્રીસ નરનારીની અદતી તસ્વીર ખેં'ચવા કાઈ ફાટાગ્રાફર આવ્યા ન હતા. એ કાલા તરફ ધ્યાન ખેંચાય તેવુ કાઈ આકષણુ હતું નહિ. એ બત્રીસમાં પેલા મીઢા અને બટકા આદમી પણ હતા. એ ગામડિયા જેવા લાગતા હતા. એનું નામ હેર-ઉલિયાનેાક્લેનીન હતું. ઝુરીચ સ્ટેશન પરથી ગાડી ઉપડી તે પહેલાં એ ટેશન પરના એક બાંકડા પર નાસ્તો કરતા બેઠા હતા. જગત–ઇતિહાસનેા વિશ્વરથ હૂંકાયા. વિશ્વ ઉલ્કાપાતની સામાજિક જુવાળની અન્ધશક્તિ એ પળ વિપળ પર જોતરાઇને કદમ ઉપાડી રહી. જગત ઘટનાના, કમઠાણની રચનાને પલટાવી નાખીને નવી દુનિયાને સમયના કલેવરમાંથી પ્રગટાવનાર વિશ્વક્રાન્તિનો જ્વાળામુખી ગુખારા, એ ગાડીમાં દોડતા જતા હતા. મોટા મેટા સંગ્રામના ખેલાડીએ વિશ્વયુદ્ધમાં વાપરતા હતા તેવા કાઇ પણ યંત્ર આયુધ કરતાં વધારે પ્રચંડ અને ભયાનક એવુ આયુધ ઈતિહાસની પશુષ્ઠમાંથી ખેંચાઇને અનુસંધાયેલું વતુ હતુ, અને રૂસી ધરતીની પાસે ને પાસે પહેાંચતું હતું પીનલેન્ડનુ સ્ટેશન લગાલગ દેખાવા માંડયું હતું. ત્યારે એ અધ ગાડીના એક ડબ્બામાં ખેડા બેઠા પેલા કાળમીંઢ હર ઉલિયાનાક઼ આસપાસ પડેલા કાગળા અને છાપાઓના ઢગલાને સ કૈલા, અનુ સંધાનના વ્યૂહમાં દટાયેલી નજરને એક પળવાર ઉંચકતા, પ્રવદાના એક અંક પર જોઇ રહતા હતા. ૧૯૩૭માં ફિનલેન્ડમાંથી દોડતી આવતી ગાડી છેવટે રશિયાની સરહદને અડતી હતી. એપ્રિલના સાળમા દિવસ ખીએલાઆસ્ટ્રાવ સ્ટેશન પર ઉગતા હતા. લેનીન આવી પહેાંચ્યા હતા અને કામદાર લડવૈયાઓએ લેનીન પર અનુરાગના અતિરેકના ઉછાળા માર્યાં. વિરાટ જાણે અતિ આનંદના ઉમળકા ભર્યો ધૂંધવી ઉડયેા. ક્રાન્તિના એ જ રખેવાળ હતા, કામદારાના એ ક્રાન્ત સથવારા હતા. વિરાટે ખાંધ ધરી અને એ લાકકલેવર પર લોકલાડીલા બનીને ક્રાન્તિના કણેકણે ધડાયા હાય એવા જનમાનવનાં, શ્રમમાનવનાં, ઘુત્રવતાં મેાજાં પર સરવા લાગ્યા. એ કરાળ કદમના પુરુષ આગળ વધ્યા. એણે એકને, બીજાને, ત્રીજાને, બાથમા લીધા. સૈનિકા, કામદારા, ખલાસીઓએ પાછે એના આવકારના દૂધવતા ચિત્કાર કર્યાં. એ અવાજ પર ઊછળતા હાય તેવા આગેવાનાની પકડમાંથી વછૂટતા એ ખેલ્યા, ‘સમાજવાદી ક્રાન્તિ આગે બઢ઼ા, ' ༦ས

Loading...

Page Navigation
1 ... 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838