________________
વિસમા સૈકાની સંસ્કૃતિની અંદગી
૭૭૧
પર રાજ કરતી મજૂર સરકારને એ ૨૯ કરોડની લાલ જનતાને એ મહા માનીતે હતે. લાલ ત્રિપુટીમાં માકર્સ અને લેનીન પછીને એ ત્રીજે લાલ નર કેકેસિયાની ડુંગરમાળનું બહારવટુ ભૂલી શકતા નહોતે. સેવિયેટ રૂસની લાલ ગુફામાંથી એ ડુંગરિયે મહામાનવ લેનીન સમેવડો બનીને ક્રાન્તિની ગોઠવણું કરતે હતો. એક વખત એ સાઇબીરિયાથી કે થઈને લેનિનને પહેલીવાર મળવા પેરિસ પહોંચ્યો હતો. ત્યારે એ યુરોપનાં બજારમાં જાણે જેતે છતાં દેખતે ન હોય તે કેકેશિયન બનીને ચાલતું હતું. પછી પિરિસની કઈ મેટી હોટેલમાં બેસીને હેકલી ફૂંકતે લેનિનની વાણી ઝીણી આંખ કરીને સાંભળતો જતો હતો, પણ એક શબ્દ બેલ નહતો, અને પછી બે કલાક સુધી એકધારી વાણી સાંભળ્યા પછી એને એટલું જ કહેવાનું હતું: ‘તે હું જાઉં અને શરૂ કરી દઉં ?” કાતિની ઘટનાને ઇતિહાસ માનવ, જોસેફ સ્ટાલીન
- ઈ. સ. ૧૯૨૨ ના માર્ચ મહીનામાં સામાજિક ક્રાન્તિના બોલશેવિક પક્ષની અગીઆરમી બેઠક મળી. ક્રાન્તિનાં સાથીદારો સાથે લેનીન આ બેઠકમાં છેલ્લીવાર બેઠે. એના પર મુડીવાદી દેશની કાવતરાખોર સરકાર તરફથી કરાવાયેલા ગોળીબારને જખમ પછી બગડત ગયે અને ઇ. સ. ૧૯૨૪ના જાન્યુઆરીની ૨૧ મીએ લેનીન મરણ પામે.
સામાજિક ક્રાન્તિને આ પહેલો સરમુખત્યાર લેનીન પિતાનાં લખાણોના થકમાં પિતાનું સ્વપ્ન મૂકતે ગયે. આ સ્વન, રૂસી ધરતી પર સમાજવાદી અર્થકારણ અને રાજકારણની ઘટના ઘડવાનું હતું. આ ઘટનાનું નામ એણે “ ઇલેકટ્રોફિસીયા” પાડ્યું હતું. કેરોસીનના ખડીયા નીચે અંધારા ઓળાઓ જેવું જીવન, પિતાના રાષ્ટ્રના ખૂણેખૂણુમાં, એકેએક ધરબારમાં, એકેએક સંસ્થામાં અને ઉદ્યોગ ઘટનામાં જ્યારે હતું ત્યારે એ જીવનમાં વિજળીનાં ઘોડાપૂર ઉભરાવી નાખવાનું એનું સ્વપ્ન હતું. એમ થાય તે જ, મૂડીવાદી ઉદ્યોગ ઘટનાના સમવડું રાષ્ટ્ર ઉત્થાન થઈ શકે અને તે જ, નૂતન જીવનના એકેએક વહીવટને વિજ્ઞાનની સંસ્કાર ઘટનામાં રૂપાંતર કરી શકાય. તે જ શાહીવાદી ઘટનાના ઘૂઘવતા મહાસાગરમાં ઉગી નીકળેલા આ સમાજવાદી જીવતરને જીવન અંકુર જેવો આ રાષ્ટ્ર દીપ જીવતે રહી શકે તેમ હતું.
પલા રાષ્ટ્રપિતાની કબર પર આક્રંદ કરતા રૂસી માનવોના વિરાટ સમુદાયની સાક્ષીમાં, સ્ટાલીને સમસ્ત રાષ્ટ્રજોગ શપથ લીધા અને લેવડાવ્યા કે
લેનીનના આ સ્વપ્નને પિલાદી આકાર આ ધરતી પર ઘડવાને અમે નિર