________________
ક
છે.
જ
* *
*
'
.
.
દા
"
છે
વિસમાકાની સંસ્કૃતિની અંદગી
૭૫૦ નહતો. જૂની દુનિયાનું શોષક પડ જે માનવ સમુદાયને કચડતું હતું, તે પડને બધોભાર પિતાને દિલ પર ધારણ કરવાની અંતરવ્યથા ધારણ કરત એ પિતે
એક માટે ઉમરાવ હવે તેનું જ એ દુઃખ પામતો હતો. એક દિવસ ખાણાનું મેજ તૈયાર થયું હતું, સફેદ મોજાં પહેરેલા નેકરે પીરસવા તૈયાર ઉભા હતા,પણ ટોલ ટેય મેજ આગળ જ કરી ગયા હોય તેમ ઉભો હતો. એની નજર સામે મેસ્કોની ગરીબ જનતાનું ખાણું દેખાતું હતું.
પોતે કેવી મિજબાની માણ
| હતું ? એને ટેબલ પર પથરાયેલું ખાવાનું અને પીરસનારા નેકરે દેખાયા. એણે પિતાની જાત પરના ભયાનક પુણ્યપ્રકોપથી કાબૂ ગુમાવ્યો. એની આંખે આંસુથી ઉભરાઈ ગઈ એને કંઠ ગુંગળાઈ ગયે, એણે જેથી હાથ વીંઝતાં આખા કુટુંબ તરફ બૂમરાણ કરવા માંડી, " મારે માટે આવી રીતે જીવવું અશક્ય છે, અસંભવ છે.
પણ પછી એ શાંત થયો અને દીનદયા પર એક મોટે નિબંધ લખવા ચાલ્યા ગયે. એ નિબંધ એક નાનકડા પુસ્તક જેવડો બની ગયો. એ પુસ્તકનું નામ હતું, “આપણે કરીશું શું ?”
આપણે આપણું મિતના અધિકારના જુલ્મો માનવજાતના સૌથી મોટા ભાગ પર હથિયારના હિંસક બળથી ટકાવી રાખીએ છીએ. આપણે એ અંગત મિલ્કતના અધિકારને ત્યાગ કરવો જોઈએ અથવા એ અધિકારને ઓછામાં ઓછો ઉપયોગ કરવાની ટેવ પાડીને શરીરશ્રમથી જીવવું જોઈએ.”