________________
૭૫૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા ઉત્સાહિત બની ગયાં. પરંતુ આ બે વિરાટ એવા વિમુક્તરાષ્ટ્ર અને રશિયા વચ્ચે યુદ્ધખોર ફાચર મારવાની કાર્યવાહી અમેરિકન શાહીવાદે શરૂ કરી દીધી. એણે કેરીયા પર યુદ્ધ સળગાવ્યું. સીએમને શસ્ત્રસજજ બનાવ્યું. પાકીસ્તાનને યુદ્ધને ભરડામાં પરોવી દઈને તેને પિતાને યુદ્ધખેર સામાન રાખવાને છે બનાવી દીધું. આ કમનસીબ દેશ સાથે એણે પિતાના યુદ્ધ કરાર કરી દીધા તથા આ પ્યાદા પર સ્વાર થઈને જ આ શાહીવાદે બગદાદ કરાર નામનો યુદ્ધ કરાર અને લશ્કરી જૂથ રચી દીધાં. ચીન ભારત અને રશિયાની સરહદ પર એણે બગદાદ કરારના લશ્કરી જૂથમાં પરોવાયેલાં વાદાઓની ગરદન પર યુદ્ધનાં સંચાલન શરૂ કરી દીધાં.
આવું યુદ્ધનું સંચાલન અમે કરીએ છીએ, કારણ કે જગતમાં, રશિયા નામનું જીવનનું વહીવટી એકમ છે, એમ હિટલરે કહ્યું હતું. એજ બાબત અમેરિકન થએલું શાહીવાદ આજે સાફ સાફ રીતે કહ્યા જ કરે છે. પણ રશિયાનું એવું પ્રથમ પૂરવાર વિમુકત રાષ્ટ્ર એકમ, ત્યારે એકલું જ હતું.
એવું વિમુકિતનું અસ્તિત્વ જ શાહીવાદી ઘટનાને પાલવે તેમ નથી. એ અસ્તિત્વે શાહીવાદી એટલે યુદ્ધખોર અને વિશ્વસંહારની રચનાની દિવાલમાં પહેલું ભંગાણ પાડી દીધું હતું. એને અસ્તિત્વને લીધે જ પછીથી આ ભંગાણ મેટું મોટું બનીને આજે ચીન જેટલું મેટું, પૂર્વ યુરોપ જેટલું મેટું, તથા એશિયા અને આફ્રિકાનાં વિમુકત રાષ્ટ્ર જેટલું મોટું, બનવા માંડ્યું છે. આ ભંગાણુ વડે રૂસ દેશે જ્યારે, પહેલા વિશ્વયુદ્ધના અંતમાં જ વિશ્વસંહારની અને વિશ્વયુદ્ધની શાહીવાદી ઘટનાને પિતાને ત્યાંથી તેડી નાખીને, જગતનાં રાષ્ટ્રમાં એક જ રાષ્ટ્ર જેટલે, અથવા પોતાના રાષ્ટ્ર જેટલે જ, વિમુકિતને એક અને એકને એક દરવાજો ખોલ્યો ત્યારે, વિશ્વ ઈતિહાસના આ કમાડનું ઉદઘાટન કરતે, વિશ્વશાંતિને એક મહાનુભાવ અવાજ, રૂસ દેશના છાપરા પર ચઢીને માનવજાતને અથવા સમસ્ત વિશ્વની માનવજાતને સંબોધન કરતે હતે. સંસ્કૃતિના કારૂણ્યને સવાલ “ આપણે કરીશું શું?”
રસી ક્રાન્તિએ શરૂ કરેલા યુગવતિ અવાજની સંકલનાના અનાહત નાદને અટક્યા વિના ઉચ્ચાર્યો કરવાનો વારો ધારણ કરીને. આ ટોલસ્ટોયે નૂતન સંસ્કૃતિના કારૂણ્યના ભાવ વડે, પિતાને સાહિત્યને ઉભરાવી દીધું. આ કારૂણ્યને એને મનભાવ કચડાતી રિબાતી અને રેજરોજ શોષણ પામતી, માનવ જાતના નીચલા થર પર કરતે હતા. આ મનેભાવ એની જીદગીની, એની પિતાની ઉમરાવજાદી એવી જીવન પદ્ધતિને, સહન કરી શકતો