________________
વિસમા સૈકાની સસ્કૃતિની જીંદગી
માનવ સંસ્કૃતિના ઇતિહાસહે માનવ મૂલ્ય, વિશ્વશાંતિ
વિશ્વ ઇતિહાસની શરૂઆતથી તે આજ સુધીની હિલચાલામાં આપણે અનેક યુદ્ધો અને રમખાણા દેખ્યાં છે. એક જ દેશની અંદર લડાતાં અંદર અંદરનાં યુદ્દો ઉપરાંત રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનાં યુદ્ધોએ માનવ જાતની આજ સુધીમાં
સૌથી મેાટી ખુવારી તથા ખાનાખરાબી કરી છે. સહારની આ બધી શરમ જનક કાર્યવાહીમાંથી પણ ઇતિહાસના દરેક તબક્કામાં માનવજાતની, એકે એક દેશમાંથી સ ંભળાતી, શાંતિ માટેની માગણી તથા સંસ્કારની પ્રવૃત્તિના અવાજ યુદ્ધનાં ખૂમરાણુ અને ચિત્કારામાંથી પણ સત્તા અને અધિકારનાં સ્થાને તે પણ સાંભળવાની અને ધીમે ધીમે સ્વીકારવાની જરૂર પડી છે. જગતની સરકારે તે પણ શાંતિની કાર્યવાહી રચવાની જરૂરિયાત ધીમે ધીમે સ્વીકારવી પડી છે. આવી રીતે વિશ્વશાંતિની ઘટનાનું જગતની સરકારા મારફત થતું બંધારણ સૌથી પ્રથમ
આપણે ઇ. સ. ૧૮૧૪ અને ૧૫ માં દેખી શકીએ છીએ. ત્યાર પછી એવું
**
८४
TAGORE
Tolstoy
Hardy
Maxim Gorky
Marx
૪૫
fbeen