________________
G+
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
જ ખીજું બંધારણ રચવાની ફરજ, જગતની સરકારોને ઇ. સ. ૧૯૧૮-૨૧
માં પડી.
આ ખીજું બંધારણ વિશ્વ યુદ્ધ પછીથી આવ્યું. ઇ. સ. ૧૮૧૪-૧૫માં વિયેનાની કેંગ્રેસ ભરીને ત્યારની સરકારેાને શાંતિની રાવ કરવાની જે ક્રૂરજ પડી હતી તેની પાછળ યુરોપને ખુવાર કરી નાખનારાં નેપાલીયનીક યુદ્દો હતાં. પછી ૧૯૨૦-૨૧માં શાંતિનું બીજું બંધારણ રચવા માટે પેરીસ કેાન્ફરન્સ ખેલાવવાની જે ફરજ પડી તે પાછળ પણ ત્યારની યુદ્ધખાર અને શાહીવાદી સરકારેાએ પહેલું વિશ્વ યુદ્ધ રચીને જે મહાસ ંહાર સર્જ્યો હતા તે મુખ્ય કારણ હતું. ત્યારે આ સ ંહારનું સ્વરૂપ યુરેાપને બદલે આખા જગત પર ફરી વળ્યું હતું. તેની માનવ ભક્ષક આગમાંથી જગતના કાઇ દેશ ખાકી રહ્યો ન હતા. એવું તે વિશ્વવ્યાપી બન્યું હતું.
આ બંને પરિષદે એટલે ઇ. સ. ૧૮૧૪-૧૫ ની શાંતિ પરિષદ તથા ૧૯૧૮–૨૧ની શાંતિ પરિષદ, એ બને પરિષદો ખરી રીતે જોઇએ તો જગતનાં તમામ રાષ્ટ્રોની સરકારાની પિરષદો પણ ન હતી. ઇ. સ. ૧૮૧૪-૧૫ની પરિષદ અથવા ક્રૉંગ્રેસ એક વિયેના'તા કેવળ યુરેાપીય રાષ્ટ્રની સરકારી પરિષદ હતી. તેમાં જગતના ખીજા કાઈ ખંડમાંથી કાઇ રાષ્ટ્રની સરકારને નિમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ પરિષદની નજરમાં શાંતિ અર્થે યુરોપ ભરમાંથી કાંતિની હિલચાલાના નાશ કરી નાખવા પુરતા જ અંદરખાનેથી રહ્યો હતા. ઈ. સ. ૧૯૧૯ માં. ખીજી વિશ્વ શાંતિ પરિષદ મળી. તેણે જગતના ખીજા ખડાની સરકારાને પરિષદમાં બેસવાનાં આમંત્રણા આપ્યાં હતાં, પરંતુ આ આમત્રણા બેસવા પૂરતાં જ હતાં. આ પરિષદની કાર્યવાહીનું મૂખ્ય મથક બધી રીતે યુરેાપ ખડ જ રહ્યું હતું તથા તેમાં ચાલતી શાંતિની કાર્યવાહીની સૂત્ર ધારા, યુરોપની શાહીવાદી સરકારે। હતી. આ શાહીવાદી સરકારા આ પહેલા વિશ્વયુદ્ધમાં વિજ્યી બનેલી સરકારેા હતી, આ વિજ્યી શાહીવાદની નજરમાં વિશ્વ શાંતિના અથ પોતે પરાજય પમાડેલી ખીજી શાહીવાદી સરકારાના પ્રદેશાની, પેાતાની અંદર અંદર વહેંચણી કરી લઇને એ પ્રદેશો પરની પેાતાની હકૂમતને શાંતિપૂર્વક જાળવી રાખી શકાય તેટલા માટે જ યુદ્ધને અટકાવવાના હતા.
પરંતુ આ સમય નવી જાતના સમય હતા. પહેલા વિશ્વયુદ્ધના અંતમાં યુરાપની શાહીવાદી સરકારે યુદ્ધને લીધે નબળી પડી ગયેલી હતી. એમણે પહેલા વિશ્વયુદ્ધ પછી શાંતિના નામમાં ખેલાવેલી પેરિસ કાન્ફરન્સમાં, શાંતિને બધા અં, જગત પરની પોતાની પકડ સાચવી રાખવા પૂરતા જ તેમણે કર્યાં હતા. પરંતુ જગતના બીજા દેશોને ગુલામીમાં જકડી રાખવાની કાર્યવાહીનું કામ વિજયી