________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
કાઇ ખૂણુામાંથી, કાઇ દીવાલ પાછળથી, કાઇ નર કે નારી, કાઇ યુવાનયુવતીના ઊંડાણ વ્યૂહના છાપામારી ધાવ અમેરિકન સાક્રમણખારી પર કેવા અવિરત અને અફર બનતા હશે !
930
માનવમાત્ર
"
પણ ત્યારે જ અમેરિકામાં સૈકા પહેલાં ઘડાયેલાં સમાનના ' હુકનામાને જગતભરની જનતા એ આંક્રમણના પરાભવ કરીને અમેરિકન માનવજાતના પુનરૂત્થાન માટે પણ પાતાના આપલેગ વડે તેને કેવું જીવતું બનાવતી હશે ! વિશ્વશાંતિનાં નૂતન પરિબળા, વિમુકત રાષ્ટ્રોના સમારંભ
cr
',
ઇ. સ. ૧૯૫૫ ના એપ્રિલમાં, નૂતન એશિયા અને નૂતન આફ્રિકાનાં લેાકશાહી પરિબળાના મિલન જેવા એશિયા આફ્રિકાનાં વિમુકત રાષ્ટ્રોના સમારંભ મળ્યો. આ સમારંભમાં એગણત્રીસ રાષ્ટ્રાના રાજકીય આગેવા એકઠાં મળ્યાં. વિશ્વશાંતિનું સરવૈયું કાઢવા આ વિશ્વતિહાસનાં વિમુકત રાષ્ટ્ર એકમા, આક્રા, આદિસઅબળા, કેરા, બગદાદ, દિલ્હી, કાબુલ વિગેરે, એશિયા આફ્રિકાનાં નવાં પાટનગરામાંથી, ઇન્ડનેશિયાને આંગણે બાર્ન્ડંગમાં આવી પહોંચ્યાં. બાંન્ડુગતા મુખ્ય રસ્તા, એશિયા-આફ્રિકા” મા કહેવાયેા. પહેલાં જ્યાં, શાહીવાદી ડચ રાજકર્તાએ બેસતા હતા, ત્યાં કાંકારડીયા કલબમાં આ સમારંભની કાર્ય વાહી એઠી. “ જ ુક મરડંકા ” અથવા વિમુકિત ખંડમાંથી ઇન્ડેનેિશિયાના રાષ્ટ્રપ્રમુખ સુણે આ મહેમાનનેા સત્કાર કરતાં યાદ કરાવ્યું કે, ‘ આજથી એકસાને એંશી વરસ પર, અમેરીકન સ્વાતંત્ર્ય યુદ્ધને ક્રાન્તિનાદ ઉયેા હતેા અને આખા જગત પર તેનેા અવાજ ત્યારે પથરાયા હતા. ત્યારે આજથી એકસાએશી વર્સ પર, શાહીવાદી પરાધીનતા સામે શરૂ થયેલી વિશ્વતિહાસની રાષ્ટ્ર વિમુકિતની લડત હજી આજે પણ ચાલુ છે. આ વિમુકિતની લડત જ્યારે પુરી થઇ હશે ત્યારે, શાહીવાદ અથવા સામ્રાજ્યવાદના પણ અંત આવી ચૂકયેા હશે. આજે તે વિમુકિતની આ હિલચાલને આપણે જવાબ દેવા અને નુતન એશિયા અને નૂતન આફ્રિકાની સમ્રુત દેવા અહીં ભેગા મળ્યા છીએ.’
આ સમારંભને અમેરિકન શાહીવાદી સરકાર કશા અભિનંદન મેાકલી શકી નહેાતી. અમેરિકન શાહીવાદ તરફથી તેા, વિમુકિતના આ સમારંભમાં, જે કંઈ આડખીલી થઇ શકે તેવી રૂકાવટા કરનારા પેાતાની પકડ નીચેના પ્રદેશના પ્રતિનિધિઓને અહીં રવાના કરવામાં આવ્યા હતા અને તેએ આ સમાર’ભમાં, શાહીવાદી સંચાલન જેવા હરતા ફરતા હતા.