________________
:/TIN[Hi:thani''iffits://I11: ://t:/TITHIN THEI
n Urd
, TINY IFTIIT/II; !''T THIS
રક
, G
૭૩૮ ,
વિશ્વ ઈતિહાસની રૂપરેખા નતનયુગનું વિચારરૂપ હર્બર્ટ સ્પેન્સરે અને રસ્કિને શરૂઆતમાં સ્પષ્ટ કર્યું.
પિતાની “સીઘેટીક ફિલેસેરી” ના છેલ્લા શબ્દોમાં હર્બર્ટ સ્પેન્સરે કહ્યું કે “જે લખવા માટે મેં જીવનભર ઈચ્છા કરી હતી તે હવે પુરું કર્યું છે. આ લખાણને મુખ્યસાર જે હું લખવા માગું છું તે એ છે કે અસ્તિત્વના તમામ જીવન સ્વરૂપોમાં વિકાસ ક્રમનું સત્ય અફર રીતે કામ કરતું માલમ પડયું છે.” આ વિકાસક્રમના સત્યનું નામ ડારવીને “નેચરલ
સીલેકશન” કહ્યું હતું પરંતુ ત્યારપછી હર્બર્ટ સ્પેન્સરે વિકાસ ક્રમના સત્યનું નામ “સર્વાઇવલ ઓફ ધી ફીટેસ્ટ” એવું આપ્યું અને ડારવીને આ નવું નામ સ્વીકારી લીધું હતું. વિકાસ ક્રમના આ સત્યનો અર્થ “મારે તેની તરવાર” અથવા સમશેરના સર્વ અધિકાર છે એ ઘટાવવાનો પ્રયત્ન, રજવાડી જમાના પછી સમશેરની તાકાત ધારણ કરનાર શાહીવાદે કર્યો, અને એ રીતે તેણે હર્બર્ટ સ્પેન્સરનું નામ પણ વગોવ્યું. પરંતુ ઈતિહાસની આગેકુચમાં “ફીટેસ્ટ” અથવા લાયક એટલે શસ્ત્રને ધારણ કરનાર અધિકાર નહિ પરંતુ લેકશાહી સંસ્કારને ધારણ કરનાર લેકે અથવા માનવ સમુદાયને અધિકાર છે, તે વાત બીજા વિશ્વયુદ્ધને અંતે નૂતન લેકશાહી જમાનાનું નિર્માણ કરીને ઈતિહાસે પિતાના ઐતિહાસિક સત્ય તરીકે સાબિત કર્યું.
- વિશ્વ ઈતિહાસની આવી સાબીતી, એકાએક નથી આવી શકતી પરંતુ યુગેયુગે, વાસ્તવિકતાનું રૂપ લઈને તે આવે છે. ઈતિહાસના આ સત્ય કથનની સાબિતી વિકટેરીયાના જમાનામાં જ્યારે થઈ શકી નહોતી ત્યારે બ્રાઉનીંગ નામના અંગ્રેજી કવીએ “જગત ભગવાને બનાવ્યું છે તથા તેમાં જે બધું છે તે સારું છે અને સારા માટે છે” એવા અર્થવાળી કવિતાઓ લખીને વિક ટેરિયાના જમાના સાથેની પિતાની ખૂશી ખુશામત જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અંગ્રેજી આયુ વડે સર્જાએલી અંગ્રેજ શાહીવાદી તાકાતના આ