________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પેાતાની તૈયારી શરૂ કરી. આ અરસામાં જ આફ્રિકા માટેના કાયડા લઇને
૭૩૬
//////////
//////
ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી એક સાથે, આફ્રિકાના નકશાને ખૂલ્લા મૂકવા લાગ્યાં.
અમેરિકાના ઇતિહાસમાં પણ, આ અરસામાં જ વિશ્વવિજય કરવા નીકળનારા ઇજારવાદે, ‘ મુક્તસાહસ ’ તે સ્વીકાર કરી લીધેા. જગતની જીંદગીમાં જ્યાં ને ત્યાં, જે અને તે વિભાગમાં, મૂડીવાદી બજાર પેાતાના બધા કાનૂન લઈને, કટોકટીનું રૂપ સર્જવા, સ્થાપિત થવા લાગ્યું. જીવનનુંરૂપ જાણે પહેલી જ વાર વાસ્તવરૂપ બનવા લાગ્યું. જીંદગીના વિભાગ પર, નિયામકા અને નિયમન ગોઠવાયાં. આજ સુધી જેને જીવનમાં કલાખાતર કલા, સૌંદર્ય ખાતર સૌદર્ય અને સાહિત્ય ખાતર સાહિત્ય કહેવાયું હતું, તે બધાની પાછળ એક ચાક્કસ અથ અને હેતુ બજારના વ્યવહારમાંથી જ આવી ગયાં. આ વાસ્તવરૂપના જગત જેટલી મોટી બનતી જીંદગીના વિભાગોમાં જે કાઇ પોતાની જાતને ગાઠવી રાકયા નહી' તેમણે આ વાસ્તવયુગ સામે, મૂલ્યની, તિની અને આત્માની ખાવાઇ જવાની ખૂમાં પણ પાડવા માંડી. પરન્તુ આ વ્યાપકતાનાં રૂપ આગળ