________________
મધ્યપૂર્વમાં ડોકીયું
JC
પ્રદેશ તથા ભારતને ભયમાં મૂકનારા બગદાદ કરાર નામની શાહીવાદી લશ્કરી જમાવાટના વિરાધ કર્યા. આખા મધ્યપૂતે અને ભારતને ભયરુપ બનેલા
આ બગદાદ કરાર શાહીવાદની પકડ નીચે આવેલા કેટલાક દેશએ સ્વિકાર્યા. આવા સ્વિકાર કરનારા દેશોમાં પાકીસ્તાન ઇરાન, ઈરાક અને ટિકના સમા વેશ થયા. આવી પરિસ્થિતિએ આજે મધ્યપૂર્વના પ્રદેશામાં શાહીવાદી ભેદ નીતીને અમલ એક તરફથી ઇઝરાઇલ મારફત શરૂ કરી દીધા તથા ખીજી બાજુએ અંગ્રેજી શાહીવાદ અને ફ્રેન્ચ શાહીવાદે સાયપ્રસમાં અને એલજીરીયામાં ત્યાંની પ્રજાઓની કતલ કરવા માંડી. આ બધાંના અનુસંધાનમાં જ સુએજની નહેર પર આક્રમણુ લઇ જવા માટે અંગ્રેજી શાહીવાદ પાતાની નૌકા ફાળે અને હવાઈદળાને રવાના કરવા માંડયા, કારણ કે આરબ વિમુકિતની હિલચાલના આગેવાન ઇજીપ્ત દેશ બની ચૂકયા હતા તથા તેણે શાહીવાદ્ના સામના કરવાના મક્કમ નિર્ધાર જાહેર કર્યા હતા.
મધ્યપૂના, વિમુક્તિના સવાલ
આમધ્યપૂર્વી પર એટલે બીજા વિશ્વયુદ્ધ સુધીના સમય પર્યંત યુરોપના શાહીવાદી આક્રમણે પચાવી પાડેલી અને આજસુધી ગુલામ બનાવેલી પ્રાદેશિક ઘટનાના જે વિભાગને મધ્યપૂર્વ કહ્યો છે તેનાપર આજે આપણે ઉડતી નજરે અવલાકવાની જરૂર છે. કારણકે આપણા વિશ્વતિહાસની ભૌગાવિક અને રાજકીય રચનાના તે આજે અગત્યના વિભાગ છે.
ઇતિહાસના આરંભથી આ મધ્યપૂર્વ'ની દુનિયાને અવાજ સ ́સ્કૃતિમાં સંભળાયા કર્યો છે. આ સ ંસ્કૃતિએ વિશ્વની સ ંસ્કૃતિના ધડતરમાં સારા એવા પેાતાના હિસ્સા આપ્યા છે. આ પ્રદેશાની માનવતાએ જગતને, જયુડાઈઝમ, ક્રિશ્ચિઆનિટિ, તથા ઇસ્લામ નામના ત્રણ મેૉટા વિશ્વધર્માંની ભેટ દીધી છે. આ પ્રદેશાપરના સંસ્કૃતિના ચેાહાએ યુરાપ અને આફ્રિકા પર તથા એશિયા પર પોતાની સંસ્કૃતિના પ્રચાર માટે ધસારા કર્યા છે.
મધ્ય પૂર્વીના પ્રદેશોએ સૈકાઓસુધી વિજયવન્તી કારકીદીનેાંધાવીને પછીથી રાજય તથા પરાધીનતા નીચે આવવા માંડયું. ક્લિક પાવનારાં વિતકામાંથી પસાર થઈને આ ભૂમિને “ એટામન એમપાયર ” નીચે, સંસ્થાનિક પરાધીનતતા નીચે આવવું પડ્યું. આ પરાધીનતા પછી તરતજ પશ્ચિમના યુરોપીય શાહીવાદ નું આક્રમણ આ ધરતીને ગુલામ બનાવતું આવી પહેાંચ્યું. ગુલા મીનાં આવાં પાંચસે વરસ, મધ્યપૂર્વની માનવજાત પર શોષણના અને યાતનાએના ઇતિહાસ બન્યા.