________________
૭૨૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા શરૂ થએલે, ઈરાનનું પતન કરીને ત્યાં પરોવાઈ ચૂકેલે અને ઈરાકને બગદાદ કરાર બનેલ, ટરકીપરથી પસાર થએલે શાહીવાદના યુદ્ધમોર, ઈઝરાઈલના અમેરિકન શાહીવાદના દોરીસંચારવાળો સાફ દેખાય. અંગ્રેજી શાહીવાદે પિતાના યાદા તરીકે જન્માવેલા અને અમેરિકન શાહીવાદે તેને, શસ્ત્રસાધનેથી મઢેલા, ઈઝરાઈલે બગદાદ કરારનો છેડે બનીને આ છેડા પરથી ઈજી પર સુએઝની નહેરનો કબજે લેવા માટે, અંગ્રેજી, ફ્રેંચ અને ઈઝરાઈલના આક્રમણના ધસારા એક સાથે આરંભી દીધા. આ ત્રણે ધસારા નીચે એક જ રાતમાં ઈજીનું પતન થવાનો અમેરિકન શાહીવાદને અંદાજ હતા.
પણ ઈજીપ્તનું પતન થયું નહીં. ઇજીપ્તપરનાં આ ત્રણ આક્રમણોને ભારતની વિમુક્ત સરકારે, ચીનની વિમુક્ત સરકારે, અને એશિયા આફ્રિકાનાં વિમુક્ત રાષ્ટ્રએ એક સાથે ધિક્કારી કાઢયાં. રશિયાએ આ આક્રમણ પર આખરી નામાની ધમકી પાઠવી. કેરે નગરે આ આક્રમણને દેહની દિવાલ રચીને થંભાવી દીધું. ઈજીપ્તનું પતન પૂકારવાની પળ પર અધીરે બનેલે
વોઈસ ઓફ અમેરિકા” મુંગે રહ્યો. ઈજીપ્ત પરથી અરબ વિમુક્તિના અવાજે જગતને પિતાના લડાયક નિરધારની જાણ કરી. બાન્ડગની અસ્મિતાનુ. ઈજીપ્ત કરેલું શિલારોપણ
બાન્ડગન સમારંભ એશિયા-આફ્રિકાની વિમુક્તિના પાયા પર ઉભેલી, વિશ્વ-શાંતિનો વાહક બન્યું હતું ત્યારે ત્યાં જઈને ઈજીપ્તની વિમુક્તિની નાસરે દીધેલી સબૂતને સીમાસ્તંભ સુએઝની નહેર પર ઇજીપ્તનાં માનોએ રચી દીધે. બાન્યુગપર પ્રસ્થાપન થએલા પંચશિલમનું આંતરરાષ્ટ્રિય શીલ ઈજીપ્તની ભૂમિ પરની દરમ્યાનગીરીને ડારીને, અને સાર્વભૌમત્વને સાચવીને, વિશ્વઈતિહાસનું અને વિશ્વશાંતિનું લોકસંત્રી બન્યું. પશ્ચિમનાં સૈકાજુનાં સામ્રા, પશ્ચિમ એશિયામાં પતન પામેલાં ઉભાં. સિકંદર અને સીરસને રસ્તે તથા, સીઝરોને રસ્તે આ ધરતી પર આવેલું પશ્ચિમનું સામ્રાજ્ય આ પશ્ચિમ એશિયા પર મરેલું દેખાયું. અમેરિકન શાહીવાદે, પિતાને જ પરાજ્ય આ પશ્ચિમના પરાજયમાં અનુભવ્યો. શસ્ત્રસાજના ઢગલા પર બેઠેલા અમેરિકન શાહીવાદે પરાસ્ત બનેલા, અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદને, ઈજીપ્તના અનંતરણ પ્રદેશ પરથી પાછા ભાગી આવીને, લંડન અને પેરીસ નગરભેગા થઈ જવાની સલાહ દીધી. અમેરિકન શાહીવાદની આઈનોવર ડોકટીન
પણ જગતની શાહીવાદી ઘટનાનો આગેવાન અમેરિકન શાહીવાદ અણુશસ્ત્રોના ઢગલાપર જીવતે બેઠા હતા. પશ્ચિમ એશિયાની દુનિયામાંથી પરાજીત