________________
R
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
વિશ્ર્વવિમુક્તિ અને વિશ્વશાંતિની નવી કસોટી, કાશ્મીરના સવાલ એશિયાવાસીઓની અંદર, એશિયન એશિયન પ્રજાએ અંદર અંદર લડી મરે લડે, એવા સિદ્ધાંત કારીયામાં યુદ્ધ સળગાવીને અમેરિકન શાહીવાદના પરદેશમંત્રી ડલેસે જાહેર કર્યાં હતા. ત્યાં સંહાર ચાલુ રાખવા માટેની આઇઝેન હાવર ડેાકટ્રીન એ પ્રદેશપર ચાલુ થઇ તેની સાથે સાથેજ, દક્ષિણ-પૂર્વ એશિયામાં સંહાર શરૂ કરવાનું રચાયેલું કાવતરૂ હવે ઇન્ડોનેશિયા પર યુદ્ધનું રૂપ ધરીને શરૂ થયું. આ સાથેજ અમેરિકન શાહીવાદે રચી ચૂકેલા, સીટ કારમાં જોડેલા, આ શાહીવાદના પરાધીન દેશોમાં પહેલા એવા, પાકીસ્તાનમાંથી ભારતની ભૂમિપર, કાશ્મિરના પ્રદેશમાં આગ ચાંપવાની કાર્યવાહીને! આરંભ થયા. આ યુદ્ધખાર રચનાને બગદાદ કરાર તે માટે તૈયાર જ હતા. પરન્તુ તેનું સંચાલન આજસુધી, અંગ્રેજી શાહીવાદ પાસે હતું. ઇસ પર આક્રમણુ કરીને, પા પડેલા, અ ંગ્રેજી શાહીવાદ હવે આ કરારની યુદ્ધખોર ધટના ચલાવવા અમેરિકાની આગેવાની સ્વીકારવા તૈયાર થયા. આ પહેલાં ત્યારે ઉત્તર-દક્ષિણ ધારીયા વચ્ચે યુદ્ધની આગ સળગાવીને, અમેરિકન શાહીવાદે લાખો કારીયનનેની કતલ કરાવી હતી. અમેરિકન શાહીવાદે એશિયા પર ખૂલ્લા મૂકેલા આ પદાર્થ પાઠ એશિયાએ નજરે નિહાળ્યો હતો. પછી આ પદાર્થ પાના ખીજો પ્રયાગ કરવા અમેરિકન શાહીવાદે, ઇન્હેંચીનની વિમુક્તિની લડતને, અધવચમાં રાકી પાડીને ઉત્તર દક્ષિણ નામના એ ઇન્ડેચીનની રચના કરીને વિમુકત ઇન્ડીચીનની રચનાની વચ્ચે ફાચર મારીને ઇન્ડેચીન પર સંહાર રચવાની ગાઢવણી જાળવી રાખી હતી.
આ યુદ્ધખાર રચનાને મધ્યપૂર્વમાં શરૂ કરવાની એની કાર્યવાહીના, પાકિસ્તાનથી માંડીને તે ઇઝરાઇલ સુધી લંબાયેલા, ખગદાદ લશ્કરી કરાર તૈયાર હતા. ઇજીપ્ત આગળ પશ્ચિમ એશિયામાં યુદ્ધ સળગાવવામાં પરાજીત પામેલા, અંગ્રેજી-કૂંચ શાહીવાદની પાછળ જ પશ્ચિમ એશિયા પર પેાતાની સીધી દરમ્યાનગીરી ધારણુ કરીને અમેરિકા હવે આ યુદ્ધખારી કરારના રીતસરના સભ્ય બની ગયા. આ કરારના, સભ્યામાંથી પાકીસ્તાનવતી, અંગ્રેજ અમેરિકી શાહીવાદે, ભારતપરનુ પહેલુ યુદ્ધખાર અડપલું કાશ્મીરના મરણ પામેલા સવાલને જીવતા કરીને, આર્ભી દીધું.
કાશ્મીરના સવાલ
કાશ્મીર સવાલ, સવાલની રીતમાં, કાઇ સવાલ જેવા હતા જ નહીં, કાશ્મીરના પ્રદેશ ભારતના જ એક વિભાગ છે અને હતેા. કાશ્મીર નામના એ ભારતના અવિભાજય વિભાગપર, રજપુત રાજાનું રાજ્ય હતું. ભારતમાં