________________
૬૭૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
સાથે સાથે જ અંગ્રેજી અને અમેરિકન શાહીવાદને વહીવટ રુપવાળું કરનારા થયું. આ વહિવટની ભેદનીતીએ ઈઝરાઈલ અને જેર્ડન નામના આરબ પ્રજાના એક બનેલા રાજા સાથે લડાઈ શરૂ કરાવી દીધી. ઈઝરાઈલ રાયને જન્મ થયે તેને બીજે જ દીવસે અમેરીકન શાહીવાદે જોર્ડન રાજ્યની સાથે પેલેસ્ટાઈનમાંથી જેડાએલા આરબ પ્રદેશને કબજે કરવાની નીતી ઈઝરાઈલ પાસે શરૂ કરાવી તથા બન્નેની સરહદને ઝગડે શરૂ થયે. આ રીતે યહુદીઓ અને આરબ નામના પડોશી રાષ્ટ્રબાંધ વચ્ચે પરસ્પરની કતલ કરવાની કાર્યવાહી અમેરીકન શાહીવાદે શરુ કરાવી. આ સંજોગોમાં ઈઝરાઈલ પ્રદેશમાંથી આરબ પ્રજાએ હિઝરત શરૂ કરી અને દશ લાખ જેટલા નિરાશ્રિત જોર્ડનને આરબ રાજ્ય તરફ દેડી આવ્યા. આ રીતે મધ્યપૂર્વના તમામ આરબ રાજ્યો માટે આરબ પ્રજાને રક્ષણ આપવાને એક મોટો સવાલ શરૂ થયે.
અમેરિકન શાહીવાદે આરબ અને યહુદીઓમાં આંતર કલહ સળગાવીને આરબ પ્રજા ઉપર પિતાની હકુમત ટકાવી રાખવા માટે ઈઝરાઈલ પ્રદેશ પર પિતાની હકુમત જમાવી તથા તેને આયુધના ઢગલાથી સજજ બનાવ્યું. બીજી બાજુથી આરબ રાજયો પર પિતાનાં મથકે જાળવી રાખવા માટે અંગ્રેજી શાહીવાદે મધ્યપૂર્વના પ્રદેશો પર વિમુકિતની હિલચાલનો વિરોધ કરનારા રેજ વાડી તત્વોના સાથમાં પિતાનાં કાવત્રાં શરૂ કર્યા. આ રીતે મધ્ય પૂર્વના તમામ પ્રદેશમાં અંગ્રેજી અને અમેરીકન શાહીવાદ એક બીજાના હરીફ બનીને મધ્ય પૂર્વના પ્રદેશ પર પિત પિતાની હકુમત કાયમ બનાવવા મેદાને પડ્યા. આ બન્ને હરીફ શાહીવાદની એક સર્વ સામાન્ય કાર્યવાહી આ પ્રદેશો પરની વિમુક્તિની હિલચાલેને કચડી નાખવાની હતી. આ સામાન્ય કાર્યવાહીમાં હરીફ છતાં અંગ્રેજ અમેરિકન શાહીવાદે, આઝાદીની તમામ હિલચાલને મધ્ય પૂર્વના રાષ્ટ્રોમાંથી કચડી નાખવા માટે બગદાદ કરાર નામના એક લશ્કરી કરારની યોજનામાં પિતાની હકુમત નીચેના, દેશને પરેવી દીધા. શાહીવાદનું બગદાદ જુથ અને આરબ વિમુક્તિને સવાલ
આ રીતે પિતાની આઝાદી માગતા મધ્યપૂર્વના પ્રદેશોએ અંગ્રેજ અમેરીકન શાહીવાદના સાણસામાં ભરાવાની ના પાડી દીધી. આ રીતે શાહીવાદને અથવા સંસ્થાનિક ગુલામીને પિતાના પ્રદેશોમાંથી ખતમ કરવાની હાકલ ઇજીતે ઉપાડી. આ હાકલને તમામ આરબ રાજ્યોએ વધાવી લીધી તથા તેમણે આરબ બ્રધરહુડ નામની સંસ્થાની સ્થાપના કરી. સીરીયા અને જેર્ડન નામના આરબ રાજ્યએ ઈજીપ્તની આગેવાની સ્વિકારી. આ રાજાએ મધ્ય પૂર્વના