________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
ધામ જેવા સેવિયટ દેશનેા સામતા કરવા, એરીસ્ટાઇડ થ્રીઆન્યું યુરેાપના શાહીવાદાનુ યુરોપિયન ફીડરલ યુનિયન બાંધવાની વાત, લીગ ઑફ નેશન્સના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરી. લીગ આફ નેશન્સની બહાર એવું યુરોપી ફીડરલ યુનિયન બાંધવાનું આમંત્રણ ૨૭ યુરોપિયન સરકારને આપવામાં આવ્યું. પણ એ યેાજના અને એવી જ એક ખીજ યેાજના શરૂ થઈ અને તરત જ પડતી મૂકાઈ. કારણ લીગ આફ નેશન્સના વિશ્વશાંતિના ધ્યેયને નિષેધ કરનારી યોજના, હિટલર અને મુસેાલીનીના શાહીવાદે શરૂ કરી જ દીધી હતી. આ યાજના લીગ એફ નેશન્સની બહાર શાહીવાદી સરકારાનુ યુરોપીયન જૂથ બાંધવાની હતી. સેવીયટ રશિયા અને વિમુકિતની હિલચાલાને કચડી નાખવાની શાહીવાદી જગતની આ યાજનાનું સમગ્રસ ંચાલન હિટલરે પોતાની યેાજના મારફત ઝડપી લીધું હતું. આ યાજનાનું સંચાલન શરૂ થાય કં, લીગઓફ્ નેશન્સનુ પણ મરણ થાય તે નક્કી હતું. આ સંચાલન શરૂ થયું એટલે વિશ્વયુદ્ધ શરૂ થયું. આ શરૂઆતે સૌથી પહેલા ભાગ લીગ-એક્ નેશન્સનેા લીધેા કારણ કે જગતમાં વિશ્વયુદ્ધ નામની શાહીવાદી સંસ્થા યુદ્ધ લડવા નીકળે ત્યારે શાહીવાદી સંચાલનવાળી વિશ્વશાંતિને દેખાવ કરનારી સંસ્થા નાશ પામી જતી હાય છે.
Gor
પછી હિટલરની એ યેાજના વિષ્ફળ નિવડી અથવા બીજું વિશ્વયુદ્ધ નિષ્ફળ નિવડયું. આ યાજનાએ જેનેા નાશ કરી નાખ્યા હતા તે, વિશ્વશાંતિના ધ્યેયવાળી, લીગ, ઓફ નેશન્સ નામની વિશ્વ સંસ્થા, ખીજા વિશ્વયુદ્ધના અંતમાંજ નૂતનરૂપ ધરીને જીવતી બની. આ નૂતન રૂપ, નવી, એવી વિમુક્ત પ્રજાઓનું અને વિજયી એવી સમાજવાદી ધટનાનું હતું. જગત આખું, નવાં વિમુકત રાષ્ટ્રાને પોતાના રૂપમાં ધારણ કરીને નૂતન બન્યું હતું. આવી, નૂતન બનેલી વિશ્વસંસ્થા, સંયુકત રાષ્ટ્ર સંધ પણ વિમુક્ત રાષ્ટ્ર એકમેાની સમાન સભ્યપદ વાળી બનીને નૂતન બની ચૂકી હતી, હવે જેમ પહેલાં થયું હતું તેમ વિશ્વયુદ્ધની કાઇ રચના, યેાજના ક્રુ સંસ્થાએ અથવા યુદ્ધની ક્રાઇ ઘટના બનવાજ ન પામે એટલા માટે તેા રાષ્ટ્રસંધની–યુનાની રચના થઇ હતી. ત્રીજું વિશ્વયુદ્ધ શકય જ ન બને એટલા માટે તેા, બ્રિટન, અમેરિકા, સાવીયટ રશિયા તથા ફ્રાન્સ અને ચીનની મહાસત્તાઓ વચ્ચે આ, રાષ્ટ્રસંધમાં “ યુનેનીમીટી ” તે પરસ્પર વ્યવહારના આંતરરાષ્ટ્રિય એકતાના સિદ્ધાંત નક્કી થયા હતા.
*
એટલું જ નહી. પણ ત્રીજા વિશ્વયુદ્ધને જ અટકાવવા માટે રાષ્ટ્રસંધ ના ચાર્ટરમાં કોઇપણ દેશેાએ લશ્કરી જુદા કરારો કરવા નહી એવું વિશ્વશાંતિના પાયાનું પ્રતિપાદન થયું તથા યુદ્ધખાર એવા ખીજા