________________
૭૦૬
વિશ્વ ઇતિહુસની રૂપરેખા
લાવી શકાય તેમ હતું તેને, પેાતાની પરાધીન બનાવી દેવાના એકમાત્ર શાહીવાદી હેતુને લીધે, અણુભેાંખ જેવું હત્યારૂ સનાશક શસ્ત્ર વાપરીને એણે પતન પમાડી. આ રીતે અમેરીકન શાહીવાદની ધારણા પ્રમાણે, જાપાનની સરકાર, બીનશરતી શરણાગતિ સ્વીકારીને, અમેરીકન શાહીવાદના હાથમાં આવી પડી.
અમેરિકાના, ગ્લાખલ વ્યુહુ
અમેરિકાના પોલર સ્ટ્રેટેજી તરીકે એળખાયલા આખા વ્યૂહ ગ્લોબલ સ્ટ્રેટેજી નામના છે. અમેરિકાએ ખીજા વિશ્વયુદ્ધ દરમિયાન આલાસ્કા અને એલ્યુશિયન ટાપુઓ પર ઉતરાણ કર્યાં હતાં. ઉત્તધ્રુવના વ્યૂહમથક પ્રદેશાની પશ્ચિમ પાંખ તરીકે આ ખતે ટાપુએનાં ઝૂમખાં પર અમેરિકાની ચઢાઈ શરૂ થઇ ગઇ હતી. ફેબ્રુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સ એક અમેરિકાના તેવી ડીપાર્ટમેન્ટે એક યેાજના સીનેટ પાસે રજૂ કરી અને પછી ત્યાં એલ્યુશિયન ટાપુએ, આડક, આતુ અને કાડીઆક પર અમેરિકાનાં નૌકાલશ્કરી મથકા બંધાવા માંડયાં. એ બધા ટાપુએ પર વિમાનક્ષેત્રો તૈયાર થયાં. અમેરિકાનાં લશ્કરા ત્યાં આલાસ્કા અને એલ્યુશિયન ટાપુઓ પર કવાયતા કરવા માંડયાં.
એ તા ઉત્તરધ્રુવના અમેરિકન ગૃહમથક પ્રદેશાની પશ્ચિમ પાંખ હતી પણ પૂર્વ પાંખ પર ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડના પ્રદેસા પર અને મધ્યમાં કેનેડાતી આસપાસના પ્રદેશો પર અમેરિકી લશ્કરાનાં મથકે। શરૂ થઇ ગયાં. ન્યુફાઉન્ડલેન્ડ પર અમરિકી લશ્કરો ગોઠવાઇ ચૂકયાં. અમેરિકન શાહીવાદે ન્યુ ફાઉન્ડલેન્ડનું નામ ઉત્તર અમેરિકન જીબ્રાલ્ટર પાડી દીધું અને એ ઉત્તર પ્રદેશેા પર અમેરિકાની લશ્કરી હિલચાલે ત્યારથી ચાલુ થઇ ગઈ. જ્યારે વિશ્વયુદ્દ અંત પામતું ત્યારે જ અમિરકી શાહીવાદ જગત પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દેવાના, અધ ચદ્રકારે ગોઠવાયલા આર્કટિક પ્રદેશ પરત લશ્કરી વ્યૂહ શરૂ કરતું હતું. આ રીતે યુદ્ધનીજ આરા ધના આ શાહીવાદે આરબી દીધી. અમેરિકા હવે જગત પર શાંતિની અથવા વિમુક્તિની કાઇ પણ યાજનાના પ્રતિકાર કરવા માગતું હતું. આલાસ્કાથી શરૂ થઇ કેનેડાના પ્રદેશો પર તથા ઉત્તર એટલાન્ટિક પર અતિ અગત્યનાં નૌકા તથા વાયુમથકા પર આ રીતે એણે કાપુ જમાવ્યો. એ વ્યૂહથી અમરક લશ્કરી હિલચાલ પૂર્વ હેમિયિરને અડી ગઇ. પૂર્વ હૅમિસ્ફિયરના આ પ્રદેશાને પડેાથી સાવિયટ યુનિયનને પ્રદેશ હતા.
અમેરિકાના લશ્કરી કાનૂ નીચે પડાવી લેવાયલા આાર્કટિકના આ ટાપુએ અને સાખીરિયન કિનારા વચ્ચે ત્યાંથી બે હજાર કિલામીટરનું અંતર હતું. ગ્રીનલેન્ડના ઉત્તર છેડા પરથી સાવિયુટના સ્પીટસબર્ગન સુધીનું અંતર ચારસો