________________
અલ
વિશ્વ ઈતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિAવસંહાર !
૭૧૭ થઈને ચાંગ-કાઈ શેકના નામ નીચે ચીન પર આક્રમણ કરવા માટેની
અમેરિકન યોજના, હવે દક્ષિણ મયુરોયા
કેરીયાપર એજ યોજનાને બીજો મોરચે માંડી ચૂકી હતી. ફેરમેસામાં શીંગમાનરીની સરકાર અમેરિકન શસ્ત્રસાર વડે સજાઈ
ગઈ. પછી ઈ. સ. ૧૯૫૦ ના જનજાના જુનની શરૂઆતમાં, અમેરિકન
પરદેશમંત્રી ડલેસ, પિતાના નિષ્ણુ તે સાથે દક્ષિણ કોરીયાના પાટનગરમાં આવી પહોંચ્યા. વિમુકત
એવા ઉત્તર કોરીયાને પરાસ્ત કરી
નાખીને, તેના પર થઈને ચીનપર Jદ ટાણ
આક્રમણ કરવાની ભવિષ્યની
જના પહેલાં, ઉત્તર કોરીયાપર આક્રમણ કરવાનું અહીં નક્કી
થયું. જુનની ૨૭મી એ દક્ષિણ કેરીયાએ ઉત્તરપર આક્રમણ શરૂ કર્યું. બંને કારીયા વચ્ચેની ૩૮મી પેરેલ પર કોરીયન માનવાનો સંહાર શરૂ થયો.
દક્ષિણ કોરીયાના ઉત્તર કોરીયા પર થએલા આક્રમણની સાથે જ અમેરિકન પ્રમુખે દક્ષિણની મદદે ઉત્તરપર આક્રમણ કરવાની અમેરિકન કુમક અને અમેરિકન ટુકડીઓ રવાના કરી દીધી. એ આક્રમણની સાથે સાથે જ, આખા જગતની નિર્ણયબુદ્ધિ પર અટ્ટહાસ્ય કરતા આ શાહીવાદી આક્રમણે, જાહેર કર્યું કે દક્ષિણ કેરિયાએ ઉત્તર પર આક્રમણ કર્યું છે. આખા સવાલને એણે એ રીતે રાષ્ટ્રસંઘની સલામતિ સમિતિની તાકીદની સભા બોલાવીને રજુ કર્યો તથા પિતે તૈયાર કરેલે ઠરાવ પસાર કરાવી દીધું અને રાષ્ટ્રસંઘ મારફતજ, ઉત્તર કોરીયા પર લડવા જનારી, રાષ્ટ્રસંધને ઝડે ધારણ કરનારી, પોતાની પકડ નીચેના બીજા દેશોની લશ્કરી ટુકડીઓ, ઉત્તર કેરીયાપર આક્રમણ કરવા અને દક્ષિણને મદદ કરવા રવાના કરી દીધી. અમેરિકન પરદેશમંત્રી ડલેસે, એશિયનોને અંદર અંદર લડાવવાનો પોતાની પરદેશનીતિ જગતને સંભળાવી દીધી. પણ લાખોના સંહાર પછી, કેરીયાને આ આંતરવિગ્રહ જ્યાં આગળ અમેરિકન
ક્ષમ હમ