________________
વિશ્વ ઈતિહાસનું સરવૈયુ વિશ્વ શાંતિ કે વિશ્વસ’હાર ! અગ્નિઅસ્રની શોધ કરનારના પરિતાપનું પ્રાયશ્ચિત
૬૯૯
ઈ. સ. ૧૮૩૩ના એકટાબરમાં જન્મ પામેલા અને ઇ. સ. ૧૮૯૬ માં મરણ પામેલા, નાખેલ આલ્ફ્રેડ બરનહાર્ડ એક સ્વીડીશ, રસાયણશાસ્ત્રી તથા ઇજનેર હતા. એણે ડાયનેમાઇટની તથા, ડીટાનેટરની શોધ કરી. માનવ સંહારના
તથા જગતમાં વિશ્વશાંતિ માટે સૌથી મળે તેવી વ્યવસ્થા એણે કરી.
આ આયુદ્ધની શોધ કરીને એણે યુદ્ધની સંસ્થાની સંહારક તાકાતને વધારી દીધી. ૧૯ મા સૈકાના અંતમાં અત પામતું એનુ જીવન મેાતનાં કરપીણ ચિત્રા દેખતું ઉદાસીન બની ગયું. પશ્ચાતાપથી પ્રજળતા પેાતાના જીવને ધારવા માટે એણે, નોબેલ પારિતોષિકાની યેાજના કરી વધારે કામ કરનારને પણ શાંતિપારિતાષિક
•
ત્યારપછી ખરથા, ફેશન સ્ટુટનરે, “ શસ્ત્રોના નાશ કરો, ” નામનું એક
વિશ્વ વિખ્યાત પુસ્તક લખીને યુરેાપના જગતની અતરવેદનાને માનવસંહાર સામે જગાડી દીધી એણે નોબેલ પારિતોષિની શાંતિ માટેની યાજનાને વધારે સફળ બનાવી. એના નામને અને વિશ્વશાંતિમાટેની પેાતાની વાંછનાતે સ્થાયીરૂપ આપવા; એસ્ટ્રીયાની શાંતિચાહક પ્રજાએ, આજે વિએના નગરમાં, એના નામની એક માટી શ સંસ્થા શરૂ કરી છે. બબ્બે વિશ્વયુદ્દો પહેલાંજ યુદ્ધની શરમજનક સંસ્થાની નાબૂદી માગતી, શાંતિજેહાદ શરૂ કરવા માટે શસ્ત્ર સર્જામને નાશ કરવાની યુગવિહાકલ એણે જગવી હતી. વિશ્વશાંતિ અને વિશ્વયુદ્ધની, સાથે સાથે ચાલતી એ યેાજનાએ
પછી લીગ આક્તેશન્સની દશમી એડ઼ક વખતે ૧૯૨૯ ના સપ્ટેમ્બરમાં યુરાપની જનતાની હિલચાલને કચડી નાખવા અને જગતજનતાના વિજયી