________________
મધ્ય પૂર્વમાં ડોકીયું
૧૮૭
પૂર્વના રાષ્ટ્રોના સાથમાં સાયપ્રસની વિમુક્તિની લડતપણુ ગંભીર અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.
અંગ્રેજી શાહીવાદે આ ટાપુપર પેાતાની પકડને ટકાવી રાખવાની લડાઇ સાયપ્રસની વિમુકિતની હિલચાલ સામે શરૂ કરી દીધી છે. એંશીટકા જેટલી શ્રીકવસ્તીવાળા આ ગ્રીસદેશના પ્રાચીનદ્વીપ ભૂમધ્ય પરનું મથક છે. આ મથકને અંગ્રેજી શાહીવાદ પ્લિટનના જ એક ભાગ ગણે છે. આ મથક આબિશપ મેકારીએસની આગેવાની નીચે વિમુકિતની લડતથી હચમચી ઉડ્ડયા છે. ગ્રીસ દેશની પાતાના આ દ્વિપની વિમુકિત તરફ સંપૂર્ણ સહાનુભૂતિ છે. સાયપ્રસની વિમુકિતની હિલચાલના આગેવાન મેકારીઓસ નામના એક આĆખીશપ અથવા ધર્મગુરૂ છે. આ આગેવાનને અંગ્રેજી શાહીવાદે દેશનિકાલ કરી દીધા છે. મધ્યપૂર્વના પુરાણા શાહીવાદી ઢારી સચાર, ટર્કી
આ મધ્યપૂર્વની વિશાળ ધરતીમાંથી દુનિયાના તેલના સાઠ ટકા જેટલા ભંડાર નિપજે છે. પશ્ચિમના શાહીવાદાનાં યાની ઝડપ આ મેાખીલગેસ પર ટકી છે. ખાસ કરીને અંગ્રેજી શાહીવાદની રણગાડીઓએ આ તેલની શકિત વડે પેાતાનાં લશ્કરને આજ સુધી સજ્યાં છે. આ તેલનાં મથક પર આજે પણ અંગ્રેજી અને અમેરિકન શાહીવાદના કબજો છે. મધ્યપૂર્વના નકશામાં આ યુદ્ધખાર શાહીવાદની પકડ નીચેના, આ ધરતી પરના પરાધીન પ્રદેશામાં ટરકી પશુ મૂખ્ય છે. આ ટરકીના પ્રદેશ, એક જુનું એવું, બબ્બે વિશ્વયુદ્ધોથી ચાલતું આવેલું શાહીવાદી પકડ નીચેનુ શાહીવાદનું યુદ્ધ મથક છે.
અગ્રેજ અમિરકી શાહીવાદ ત્રીજા વિશ્વયુદ્ધની રચના માટે સાયપ્રસ પર પગ ગોઠવી રાખીને, ઇરાક અને ઇરાનમાંથી જગત પર સંહારને સ્વાંગ ધરીને, પાકિસ્તાનથી આરંભ કરીને, અર્ધ ચંદ્રાકારનું, ટરકીના મધ્ય બિંદુવાળું યુદ્ધખાર રૂપ ધારણ કરી ચૂકયા છે.
આટલા માટે અમેરિકન શાહીવાદની યુદ્ધખાર આગેવાની નીચે અ ંગ્રેજી યુરોપીય શાહીવાદે અને ફ્રેંચ શાહીવાદે આ મધ્યપૂર્વના જગતમાં, ટકીને નાટા નામના લશ્કરી કરારમાં, તથા ઘરાક અને ટકીને બગદાદ કરાર (ઈ. સ. ૧૯૫૪) નામના લશ્કરી કરારમાં ઉતારી દીધા છે. આજે આ શાહીવાદી આક્રમ ઘટના આ મધ્યપૂર્વની ધરતી પર ૮ મીડલસ્ટ ટ્રીટી એરગેનીઝેશન ' મીટા નામના લશ્કરી કરાર પણ કરવા માગે છે. શાહીવાદી ઘટનાએ આખી પૃથ્વી પર યુદ્ધખાર જૂથ રચ્યાં છે. એકવાર, આખા મધ્યપૂર્વને સૈકાઓ સુધી પેાતાના સામ્રાજ્ય નીચે જકડી રાખનાર ટકતી વરતી અઢીકરોડ જેટલી છે. કમાલ