________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા પૂર્વના આ પ્રદેશ પર પિતાનાં થાણુઓ નાખવા માંડ્યાં અને આ નાનકડા દ્વીપની અગત્ય પિછાણું. પણ સાયપ્રસ બીજા વિશ્વયુદ્ધ પછી જ અંગ્રેજી શાહીવાદે નહિ સાંભળેલી એવી વિમુક્તિની હાકલ કરી. સાયપ્રસની વિમુક્તિનું આ લડાયક સુત્ર “કરેંગે યા મરેંગે ” જેવું “ઈસીસનામનું હતું. ઈનસીસની આ વિમુકિતની હાકલે આખા દિપ પર આઝાદીની તમન્ના ફેલાવી દીધી. આ તમન્નાને સાયપ્રસની વિમુકિતની હિલચાલે આખા ટાપુપર પિતાના લેહીના અક્ષરે લખવા માંડી. આ હિલચાલ તરફ, એટલે પિતાના જ દિપ પ્રદેશ તરફ ગ્રીસે સહાનુભૂતિ જાહેર કરી. ગ્રીક રાષ્ટ્રોને જ આ એક વિભાગ ગ્રીસના એથેન્સ નામના જ પાટનગર સાથે પોતાના જીવન વ્યવહારના સંસ્કાર સબંધથી આજે જોડાયેલો છે. ગ્રીક પાદરીઓ અને શિક્ષકે આજસુધી સાયપ્રસનાં ગ્રીક બાળકોને ભણાવતા હતા. એથેન્સની યુનિવસીટી સાયપ્રસની યુનિવર્સિટી હતી. એવા ગ્રીસના જ આ દિપપ્રદેશ પર ઈ. સ. ૧૮૭૮ના જૂનના ચોથા દિવસે અંગ્રેજી શાતિવાદે ટકી પાસેથી આ ટાપુને પડાવી લીધા હતા. ત્યાર પછીના ૭૮ વર્ષ સુધીને અંગ્રેજી કારભાર સાયપ્રસની પ્રજાપરની ગુલામીને કારભાર હતું. આ કારભાર સામે ત્યાંની પ્રજાએ ઈ. સ. ૧૯૩૧થી પિતાની લડત શરૂ કરી.
એ દિવસથી સાયપ્રસ નામને ટાપુ પિતાની વિમુક્તિની હિલચાલ તરફ પિતાની ધરતી પર પિતાના નૂતન ઈતિહાસની રચના કરવા માંડ્યું. આ ઈતિહાસનો યાદગાર દિવસ ૧૯૩૧ના ઓકટોબર મહિનામાં શરૂ થયું. આ દિવસે સાયપ્રસના પ્રજાજનોએ પિતાના પાટનગરમાં અંગ્રેજી શાહીવાદે નિમેલા ગવર્નરના રાજમહાલય ઉપર કુચ કરી અને તેને સળગાવી મૂક્યો. આ ટાપુ પર એ રીતે આઝાદી પહેલે પ્રકાશ દેખાયો. બીજા વિશ્વયુદ્ધના આરંભ સુધી અંગ્રેજી શાહીવાદે આ પ્રકાશને હેલવી નાખવા માટે એકધારું દમન ચાલુ રાખ્યું અને બીજા વિશ્વયુદ્ધના અંત પહેલાં ઈ. સ. ૧૯૪૩માં ચર્ચાલે આ ટાપુની મુલાકાત લીધી તથા તેને થોડા સુધારાઓ આપ્યા. ઈ. સ. ૧૯૪૬ માં સાયપ્રસની પ્રજાએ “ઇનેસીસ”નું એટલે સંપૂર્ણ આઝાદીનું પિતાનું ધ્યેય જાહેર કર્યું અને ત્યારથી તે આજ સુધી આ ટાપુપરની વિમુકિતની હિલચાલ વધારેને વધારે ઉગ્ર બની છે. આજે એક તરફથી જ્યારે અંગ્રેજી શાહીવાદ અને અમેરીકન શાહીવાદ મધ્યપૂર્વના તમામ પ્રદેશ પર પિતાનાં થાણુઓ ઠેકી બેસાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ ટાપુને પિતાના સંસ્થાન તરીકે ચાલુ રાખવાની જરૂરીયાત તેમને માટે ઘણું ગંભીર બની છે. પરંતુ તેની સાથે સાથે જ પિતાની વિમુક્તિ માટે પિતાપિતાની લડતે શરૂ કરતા આખા મધ્ય