________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લડતને કચડી નાખવા, ફ્રેંચ લશ્કરે આવ્યાં પણ પરાજમ પામીને પાછાં ગયાં. ઈ.સ. ૧૯૪૩ માં સીરીયામાં ચૂંટણી થઈ અને વિમુક્ત સીરીયાને પહેલો પ્રમુખ અલ-કુવાતઅલી ચૂંટાયે. ઈ. સ. ૧૯૫૫ ના જુલાઈની ચુંટણીમાં પણ અલકુવાતલી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા, તથા આજે સીરીયાની વિમુક્તિના આ પિતાને ગંભીર કટોકટિવાળા મધ્યપૂર્વના સમયે વિમુક્તિનું, રક્ષણ કરવાની યુગપ્રવર્તક ફરજ સોંપી છે. મધ્યપૂર્વની વિમુક્તિના બે બાંધવ રા; ઇજી અને સીરીયા
ઈ. સ. ૧૫૬ ની નાતાલમાં અંગ્રેજી-ફ્રેંચ શાહીવાદી સરકારે એ આંતરરાષ્ટ્રિસંઘનાં બધાં ખતપત્રોને ભંગ કરી નાખીને, ઈજીપતે રાષ્ટ્રીયકરણ
*
*
*
કરેલી સુએઝની નહેરપર લશ્કરી કબજે કરી લેવા તથા ઈછતની આઝાદીને ગળી નાખવા, કેરેનગરપર આક્રમણ કર્યું. એજ સમયે બરાબર અગાઉથી નક્કી થયા પ્રમાણે અમેરિકન શાહીવાદના શસ્ત્રસાજથી તૈયાર એવી ઈઝરાઈલની સરકારે પણ ઈજીપ્તતપર આક્રમણ કર્યું. જગત આખું આઘાત પામી ગયું. જગતને લેકમત કકળાટ કરી ઉર્યો. ઈજીપ્તપર ઉમટેલા આ આક્રમણના યુદ્ધને એકદમ અટકાવી દેવા નહીં તો વિનાશ માટે તૈયાર રહેવાનું આખરીનામું રશિયાએ પેલા ત્રણે આક્રમણખોર પર પેશ કર્યું, અને પોતાના વિનાશથી ભયભીત બનેલા આક્રમણખોરોએ યુદ્ધ અટકાવવાનું કબૂલ કર્યું.
જગતની નીતિમત્તાને હચમચાવી નાખનારે અંગ્રેજ ફ્રેંચ શાહીવાદે કરેલા નગ્ન આક્રમણને આ બનાવ, મધ્યપૂર્વના તમામ પ્રદેશ પર પિતાની હકુમત ઠેકી