________________
૧ર્થ૭
મધ્યપૂર્વમાં ડેકીયું ઈઝરાઈલને જન્મ
પહેલા વિશ્વયુદ્ધના સમય પછી પેલેસ્ટાઈનને પ્રદેશ અંગ્રેજી હકુમત નીચે આવ્યો. લીગ ઓફ નેશન્સે પેલેસ્ટાઈનને “મેન્ડેટેરિટરિ” તરીકે આ પ્રદેશને વહીવટ બ્રિટનને સેંપી દીધે. એ સમયથી યહુદી આગેવાનોએ આ પ્રદેશ પર યહુદીઓને વસવાટ કરવાની તથા તેને પિતાનું માદરે વતન બનાવવાની હાકલ કરી. આ યોજનાને અંગ્રેજી અધિકારીઓએ આવકારી. આ આવકાર પાછળ અંગ્રેજોને હેતુ મધ્યપૂર્વની દુનિયામાં યહુદીઓની વસાહત મારફત યહુદીઓને અને આરઓને અંદર અંદર લડાવવાની ભેદનીતી ઊભી કરીને પોતાની પકડ આખા મધ્યપૂર્વ પર જમાવી રાખવાની હતી. આ રીતે અંગ્રેજી શાહી. વાદ ૩૦ વર્ષ સુધી પિતાની આ ભેદનીતીને ધારણ કરીને પેલેસ્નાઈનને વહિવટ ચલાવવા લાગ્યું. પણ પછી ઈ. સ. ૧૯૪૭ માં એશિયાના પછાત દેશમાં અને મધ્યપૂર્વના પ્રદેશમાં પણ રાષ્ટ્ર વિમુક્તિની હિલચાલ શરૂ થઈ. આ સંજોગોમાં યહુદી અને આરબ પ્રજાઓએ પિતાની આઝાદી માટેની માગણી શરુ કરી તથા યહુદી પ્રજાએ પણ પેલેસ્ટાઈનમાં અંગ્રેજી શાહીવાદના મેન્ડેટ નીચે રહેવાને બદલે પિતાના સ્વતંત્ર પ્રદેશની માગણી માટે હિલચાલ ઉપાડી. પેલેસ્ટાઈન નામના આ આખા રાષ્ટ્ર પર જીવતી યહુદી અને આરબ નામની બન્ને પ્રજાઓએ પેલેસ્ટાઈનના બે વિભાગ કરીને પિતાના માદરે વતન જૂદાં કરવાની માગણી રજુ કરી. આત્મનિર્ણયના સિદ્ધાંત પ્રમાણે આ બન્ને પ્રજાઓને પિત પિતાની રાષ્ટ્રભૂમિ કાઢી આપવાનું રાષ્ટ્ર સંઘની જનરલ એસેઅલીએ પણ સ્વિકાર્યું. જે રીતે હિંદના ભારત અને પાકીસ્તાન નામના બે દેશે બન્યા તે પ્રમાણે પેલેસ્ટાઈન નામના એક પ્રદેશમાંથી યહુદી પ્રજાની માતૃભૂમિ તરીકે ઈઝરાઈલ નામને પ્રદેશ મૂળ પેલેસ્ટાઈનમાંથી નક્કી કરવામાં આવ્યો. એજ રીતે પેલેસ્ટાઈનમાંથી જ આરબ રાજ્ય માટે એક પ્રદેશ કાઢવામાં આવ્યા તથા તેને જેર્ડન નામના આરબ રાજ્ય સાથે જોડી દેવામા આવ્યો. આ રીતે, યુરોપની શાહીવાદી ઘટનાએ મધ્યપૂર્વના પ્રાદેશિક ઘાટ ઘડીને, આ ઘટનામાં શાહી વાદી દેરી સંચાર પાવી શકાય તેવું સૌથી મોટું સ્વરૂપ ઈઝરાઈલનું ઘડ્યું. ઈઝરાઈલના ઘડતરમાં જ આ શાહીવાદે શાહીવાદી દોરી સંચારની બધી સગવડ કરી શકાય તેવી જોગવાઈ કરી તથા, આખી આખ માનવતા પર પિતાની ભેદનીતિ કાયમ રાખવા તથા તેમની વિમુકિતની લડતેને મારી નાખવાનું બધું સંચાલન ઈઝરાઈલમાંથી કરવા માંડ્યું. આરબ સામે ઈઝરાઈલની પકડને પિતાના હાથમાં રાખીને શાહીવાદી સંચાર શરૂ થઈ ગયો. યુરોપીય અમેરીકી શાહીવાદનું સંચાલન મથક બનીને ઈઝરાઇલ આ રીતે મધ્યપૂર્વમાં હવે પિતાની આઝાદીની