________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલાયન
૨૦૧
પર ધસી જઈને સ્ટાલીનગ્રાડની પશ્ચિમે ૪૨ માઈલ પરનું કાલાશ કબજે કર્યુ અને પાલસની પીઠમાં એના ઠ્ઠા લશ્કરની પાછળ જમાવટ જમાવી દીધી. ખીજો એક ધસારા કલેપ્સકાયાની દક્ષિણે ઊપડી ચૂકયા અને સ્ટાલીનગ્રાડ તથા કાલાશની વચમાં મેરીનેવકા ગામ પર પહેાંચી ગયેા. આ એ ધસારાઓએ પેાલસનાં લાખાનાં લશ્કરની ડાબી પાંખ ઘેરી લીધી. આ એ ધસારાએમાંથી એક નવા ધસારે। ઉત્તરથી આવતા ધસારા સાથે જોડાઇ ગયા. નવેંબરના ૨૨મા દિવસે ફાન પોલસના સ્ટેલીનગ્રાડ પરના છઠ્ઠા લશ્કરની આસપાસ પહેલું વર્તુળ પૂરૂં થયું.
સ્ટાલીનગ્રાડ પર ઘેરા નાખીને તેવું દિવસથી પડેલા પેાલસ ઘેરાઇ ગયે. વિશ્વવિજય કરવા નીકળેલા ફાસીવાદ અહીં ઘેરાઈ ગયા. તરત જ બીજો રશિયન ધસારા દક્ષિણ તરફથી શરૂ થયા અને એબગેનેરાવાની ઉત્તરે થઈને કારાવકા નદી પર પથરાયા. એ રીતે જનરલ પેાલસના છઠ્ઠા લશ્કરની આસપાસ ઘેરાના બીજો કાઢી બંધાઇ ગયા. આ વિશ્વનગરે ફાસીવાદી આક્રમણને પોતાની અંદર જ જકડી લીધું. આ ભરડાની ભીંસમાંથી પેાલસનાં લશ્કરાને બચાવવાને કાઇ આરે જર્મા પાસે રહ્યો નહાતા. જનરલ વાટુટીન દક્ષિણ-પશ્ચિમ તરફનું દબાણ વધારતા હતા, જનરલ ગેાલીકાવ પશ્ચિમ તરફ વધતા હતા. દરેક કલાકે ભરડાની ભીંસ ઉગ્ર અનતી હતી. ૧૯૪૩ના ડિસેબરની આખરે પાલસના ત્રણ લાખના લશ્કરને ઊગારવાની બધી આશાએ અને પ્રયત્ના નાકામિયાબ નીવડયાં. જનરલ રાકસાવસ્કી આ ભરડાના મહાસેનાની નિમાયા. જનરલ ઇરમેકા અને જનરલ ચુકાવે પૂર્વની બાજી પરથી દબાણ શરૂ કર્યું.
ખસ અહીં આગળ જન ફાસીવાદનુ વિશ્વયુદ્ધ ખરલીન તરફ પાછું ફરીને પરાજય પામવાની પીછેહટ કરવાનુ હતુ. આખાય યુરેપને જીતનાર નાઝી આક્રમણુ સ્ટેલીનગ્રાડથીજ, રૂસ દેશના આ ઉંબરા પરથી ખરલીન સુધી પીછેહટ કરવાનું હતું. ૧૯૪૪ ના જાન્યુઆરીના ૮ મા દિવસે પેાલસને બિનશરની શરણુ સીકારવાનુ આખરીનામું પેશ થયું, પણ જનરલ પોલસે તેને અસ્વીકાર કર્યો.
'
એટલે ફેબ્રુઆરીના પહેલા દિવસે રશિયન મેારચા પરથી લાલ રેકેટો ઊડયાં. પેલસનાં લશ્કરા પર ગાલદાજી શરૂ કરવાનાં એ નિશાતા હતાં. ચારેકારથી તોપમારો શરૂ થયા. બરાબર બપારે રાકસોવસ્કી એક અવલાકન ચોકી પાસે ઊભા હતા અને રશિયન ગેલદાજીની અસર દેખવા દૂરબીનમાં દેખતેા હતેા. એની સાથે એક ઊંચા સાથીદાર ઊમા હતા. લાલ લશ્કરના તાપખાનાના એ વડા હતા. એનું નામ જનરલ નીકાલી વારાનેવ હતું. કાળ જેવા ફપીણ અતીતે એ બંને લાલ સરદારા નાઝી યુદ્ધખારા પર શરૂ થતા
૭૬