________________
હિંદીમહાસાગરનુ’ રાષ્ટ્રમડળ અને આફ્રિકાનું ઉત્થાન
યુરોપને શાહીવાદી આગેવાન ચરચીલ પોતે, ઇ. સ. ૧૯૫૨ના મે મહીનાની ૫ મી તારીખે પેાતાની ભૂમિપર ડામાડાળ પરિસ્થિતિ પર મીટ માંડતા કહેતા હતા, હુ લયની ચેતવણી આપવા માગું છું. આપણા જીવનવહીવટ કેાઇ ભેખડની કિનારી પર આવી પડયેા છે.” ↑
(8
*"The traditions and triumphs of a thousand years are challenged by the ebb of flow of markets in the new swaying world which has sprung up... All that we possess and all our glories might quite rapidly become nothing."