________________
૬૩
હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન ઉત્તર આફ્રિકાને વિમુક્ત રાષ્ટ્ર, મરકે
ઉત્તર આફ્રિકા પર અનેક યુદ્ધ જીતનાર મુસા–ઈન્ત ઝુબીર, દામસકસના ખલીફાને, વિજયી સામંત હતું. આ સામંતને એક પ્રતિનિધી સરદાર મેકકેની બરાબર જાતીને ઈસ્લામિક અનુયાયી, તારીક નામને હતે, આ તારક ઇ. સ. ૭૧૧ના એપ્રિલની ૨૮ મીએ ઉત્તર આફ્રિકા અને યુરોપ વચ્ચેના એક દરિયાઈ પટી પરના એક ખડક પર ઉતરી પડ્યું હતું. આ ખડક પર ઇસ્લામની સંસ્કૃતિને વિજય ઝંડાને રેપનાર આ જાબાલ તારીકના નામ પરથી ખડકનું નામ જાબાલતારીક અથવા જીબ્રાઉટર પડ્યું.
આ, તારીકે, મેકકોની બરબર જાતિની ઇસ્લામ સેના લઈને મેરેકક પરથી સ્પેઈનપર, ત્યાંના પછાત લેકને સંસ્કૃતિને પાઠ સમશેરથી ભણું વવા આક્રમણ કર્યું. દક્ષિણ પેઈનમાં પ્રગતિશીલ બરબર સેનાને વિજય થયો અને સ્પેઈનની ધરતી પર, ઈ. સ. ૭૧૧ના જુલાઈમાં સંસ્કૃતિને ઝંડે રોપાયે. સાતસો વરસ સુધી આ સ્પેનીશ ધરતી પર શાસન કરીને ઈસ્લામે, પેઈન અને ફ્રાંસને સંસ્કૃતિના જીવતરના પદાર્થ પાઠ શિખવ્યા હતા.
એજ એ મેરે પ્રદેશ બ્રિટનથી બમણો મટે છે, અને ભૂમધ્યના ખડકના સીધા કિનારાવાળે પ્રાચીન રાષ્ટ્ર છે. આ રાષ્ટ્ર મધ્ય એટલાસ પર્વતમાળની સીમાદેરી આગળ એલજીરીયાથી જુદો પડે છે. ત્યાં દક્ષિણમાં એટલાસની વર્વતમાળ આ પ્રદેશને સહારાના ગરમ ઝંઝાવાતમાંથી બચાવે છે. આરબ અને બરાબર જાતિના લેકનું આ વતન છે તથા ભૂમધ્ય મહાસાગર પર પણ આ પ્રદેશને ફળદ્રુ૫ કિનારે છે.
પણ આફ્રિકન ખંડના આ ઉત્તર દ્વાર પર ઉભેલા પ્રદેશ પર ઔદ્યોગિક ક્રાતિના યુરેપનાં શાહીવાદી રાષ્ટ્રોને ધસારે આવ્યું. આ પ્રદેશ પર હકુમત સ્થાપવાની શાહીવાદી હરીફાઈના આક્રમણ નીચે એનું પતન થયું અને ત્રણ ટુકડા કરીને આ એક રાષ્ટ્રને યુરોપના શાહીવાદેએ વહેચી લીધે. દશ લાખની વસ્તીવાળો સૌથી મોટો ટુકડો સ્પેનીશ સામ્રાજયે પડાવ્યો અને તે સ્પેનીશ મોરોક કહેવાય. નવ લાખની વસ્તીવાળો વિભાગ ફ્રેંચ શાહીવાદે પિતાના સામ્રાજ્યમાં ઉમેરી લીધું અને તે ફ્રેંચ મેકકે કહેવાય. દેઢ લાખની વસ્તીવાળા મોરોક્કને ત્રીજો ટુકડે, શાહીવાદી યુપે ભેગા મળીને સંભાળ્યો અને તેનું નામ ઈન્ટરનેશનલ ઝોન ઓફ ટેનઅર પડ્યું.
આ શાહીવાદી ઘટનાએ જન્માવેલાં બે વિશ્વયુદ્ધ પછી ફેંચ શાહીવાદના સાથમાં ત્યાં અમેરિકન શાહીવાદ પણ આવી પહોંચ્યો, અને આ ભૂમિ પર,