________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સીસાની, જસતની અને તેલની પેદાશ પર સર્વ હક સ્વાધીન કરીને આ આર્થિક શાહીવાદની ઔદ્યોગિક કંપનીઓએ હકુમત સ્થાપી. આ શાહીવાદે, કાસાખ્યાંકા, આગાદીહ અને કયુટા પર પિતાનાં વિમાની અને નૌકા મથકે બાંધ્યાં.
પરંતુ બીજા વિશ્વયુદ્ધ પહેલાં જ આ પ્રજાએ પોતાની વિમુકિતની હિલચાલ આરંભી દીધી હતી. અબદુલ કરીમની આગેવાની નીચે, આ પ્રજાએ ઈ. સ. ૧૯૨૦માં માંડેલ, સ્વાતંત્ર્ય સંગ્રામ આખા મોરેકકોના હવામાન પર વિમુકિતના આંદલને ફેલાવી દેતે હતે. પછી બીજા વિશ્વયુદ્ધ પછીના વિમુકિતની હિલચાલના એક પછી બીજા જુવાળે, ફ્રેંચ શાહીવાદની લશ્કરી દિવાલ પર પછડાતા રહ્યા. આ હિલચાલેએ મેકકેના, શાહીવાદી હકુમતે એ પાડેલા ભાગને ભૂંસી નાખ્યા. ફ્રેંચ અને સ્પેનીશ હકુમતની સીમાદેરી પર એક વિમુકિતની હિલચાલની એકતા સ્થપાઈચૂકી. આ હિલચાલની એકતાને લીધે ફેંચશાહીવાદને મેકકોને આઝાદી આપવાની ફરજ પડી. પેઈન પરની કેિ સરમુખત્યારીવાળી ફાસીવાદી સરકારને પણ પિતાના વિભાગમાં આઝાદી જાહેર કરવાની એથી ફરજ પડી. આ રીતે, ઉત્તર આફ્રિકા પર; પશ્ચિમ કિનારે, ઈ. સ. ૧૯૫૪માં આફ્રિકાના ઉત્તર પ્રદેશના કમાડ પર વિમુકિતને નૂતન ખંડ ફરકી ઊઠ. મેકકાની વિમુકત માનવતાની ચૂંટેલી, આઝાદ સરકારે પિતાની આઝદીનું બંધારણ રચીને પિતાને રાજવહીવટ સંભાળે. ઉત્તર આફ્રિકા પર, પશ્ચિમ કિનારે, ટયુનીસીયા
આ પ્રદેશના કિનારા પર ઈસ. ને સોળમાં સૈકામાં ફ્રાન્સ અને પગાલ બંનેએ પિતાને પગરવ શરૂ કર્યો. ઇ. સ. ૧૮૨૭ માં ફાસે આ પ્રદેશ પર ત્રણ વરસ સુધી દરિયાઈ ઘેરો ઘાલ્યા પછી એકસેને ત્રણ યુદ્ધ જહાજોને આ ઉત્તર આફ્રિકાના ઉત્તર ઉંબર પ્રદેશને જીતી લેવા રવાના કર્યા. આ પ્રદેશ પર સાડત્રીસ હજાર પંચ સૈનિકે એ ભયંકર આક્રમણ કર્યું. ત્યારપછી આ ફેંચ સરકારે એલજીરીયા નામના પિતાના સંસ્થાનમાં અંગ્રેજી શાહીવાદ, કંઈ પગ પેસાર ન કરે તે માટે ઈજીપ્તની ભૂમિ પર આક્રમણ કરવા માટે એણે અંગ્રેજ સરકારને “લાઈન કલીઅર ઈ. સ. ૧૯૦૪માં આપી દીધી, અને પોતે, એલજીરીયા સાથેનો ટયુનીસીયા નામના ઉત્તર આફ્રિકાને પ્રદેશ પર પિતાની નાગચૂડ ભરાવી દેવાની બાજી શરૂ કરી. તે અરસામાં ટયુનીસીઆ પરને આક્રમક હક ઈટાલીએ ૧૮૬૨થી નેંધાવી દીધું હતું એટલા માટે તે ઈટાલીએ યુની. સથી બંધાયેલી અંગ્રેજી રેલ્વે પણ ખરીદી લીધી હતી. પણ અંગ્રેજી શાહીવાદે ચશાહીવાદ સાથે, બિસ્માર્ક જેવા ધુરંધર રાજપુરૂષની સાક્ષીમાં, કંચ પરદેશ