________________
હિંદીમહાસાગનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન
૬૫૩ શાહીવાદ રીતરસમથી પિતાને જીવનવહીવટ ચલાવનાર પશ્ચિમ યુરોપની જીવાદોરી બનેલે પણ એશિયા પર પથરાયેલો ફાંસીદર હવે એશિયામાંથી તૂટતે હતે. સૌથી જૂના એવા અંગ્રેજી શાહીવાદ માટે આ સવાલ સૌથી મોટે હિતે. એશિયા પર શાહીવાદી વહીવટથી અંગ્રેજી જીવન માલેતુજાર બન્યું હતું. એ જીવનવહીવટ માટે બેજ રસ્તા ખૂહલા હતા. એક રસ્તે પોતાના જીવન વહીવટને શાહીવાદી તરીકે છેડી દઈને સંસ્કારી જીવન વહીવટને ધારણ કરવાને હતો. બીજો રસ્તે એશિયાને બદલે બીજા કોઈ ખંડ પર પિતાનું શાહીવાદી આક્રમણ લાદવાનો હતો. આ સવાલ પશ્ચિમ યુરોપના તમામ શાહીવાદી દેશે માટે તથા અમેરિકન શાહીવાદ માટે પણ હતું જ. પશ્ચિમયુરેપના શાહીવાદી દેશોએ,
ચશાહીવાદની આગેવાની નીચે તથા, અંગ્રેજી અને ફ્રેંચ શાહીવાદે અમેરિકન શાહીવાદની આગેવાની નીચે, શાહીવાદી વહીવટને પિતાના સ્વદેશોમાં ટકાવી રાખવાનો વિશ્વસંહારક રસ્તે ધારણ કર્યો તથા એશિયાના જે પ્રદેશો પર પિતાની હકુમત ટકી રહી શકે તેમ હોય તે પ્રદેશો પર નવાં આક્રમણું તથા પિતાની હકુમતને ટકાવી રાખવાની મજબુત કાર્યવાહી શરૂ કરી દીધી.
આ શાહીવાદી આક્રમણે પિતાની રીતરસમનું નવું નામ “આફ્રિકાને વિકાસ” એવું આપ્યું તથા જુના જગતની આ શાહીવાદી ઘટના, આફ્રિકા પર “વિકાસ” કરવા ઉતરી પડી. એવું શાહીવાદનું આફ્રિકા પરનું નવા નામવાળું અને નવારૂપવાળું આક્રમણ બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થઈ ગયું. આફ્રિકા ખંડ તે યુરેપનો જ એક ભાગ છે એવી ભૌગોલિક પ્રેરણું પણ એને થવા લાગી. આ આક્રમણે એમ જાહેર કર્યું કે આફ્રિકાની ભૂમિ, એ તે પશ્ચિમ યુરેપને એક દક્ષિણ તરફને વિભાગ છે. જૂના જગતની જળ ચિટકીને બેઠી
આવી પશ્ચિમી યુરેપની શાહીવાદી કાર્યવાહીએ, એશિયાની ભૂમિ પર, મલાયાના પ્રદેશ પર ચીટકી રહેવાન, મધ્યપૂર્વમાં, તેલના પ્રદેશ પર વળગી રહેવાને, અને ચીન તથા ભારતના કાંઠા પર જૂના વળગાડને પગદંડો જમાવી રાખવાને નિરધાર કર્યો. ફેર્મોસા નામના ટાપુ પર અમેરિકન શાહીવાદ મુકામ નાખ્યું. દેવા પર પિરયુગલ શાહીવાદની ચોકી બેડી. મલાયા, પર અંગ્રેજી કઠી ચીટકી રહી. ઈરાનની આઝાદીની હિલચાલને લેહીમાં બાડી જઈને, ઇરાનના શાહને ફરીવાર ગાદી પર બેસાડીને, અમેરિકન શાહીવાદે ઈરાનપર વહીવટ સ્થાપી દીધું. આ રીતે આફ્રિકા અને એશિયાપર, અને અશ્વપૂર્વ પરની પકડ જમાવી રાખીને શાહીવાદી દુનિયાએ આફ્રિકા ખંડ પર પિતાનું નવું આક્રમણ