________________
zet
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પગલે પગલે નૂતન યુરોપની વિમુક્તિની વણુઝારા ઉભી થઈ. છેવટે બરલીન પણ પડ્યું તથા નાઝી ગુલામીમાંથી મુક્ત થયું.
એની એજ યુદ્ધઘટના ખીજા વિશ્વયુદ્ધનુ પણ કારણ હતી.
પહેલા વિશ્વયુદ્ધના મહાકારણુ જેવી અથવા એકમાત્ર કારણ જેવી, તે સમયના જગતના સૌથી મોટા અંગ્રેજી શાહીવાદની યુદ્ધજનક જીંદગી આપણે દેખ્યા પછી ખીજા વિશ્વયુદ્ધની રચના કરનાર પણ આપણા જગતની સામ્રા જ્યવાદી ઘટના જ હતી તે બાબત સમજી શકાય તેવી છે. જગતની જે શાહીવાદી ધટનાએ પહેલું વિશ્વયુધ્ધ પેદા કર્યું હતું, તથા એ વિશ્વયુદ્ધમાં યુરેાપના શાહીવાદી દેશા બે છાવણીઓમાં વહેંચાઇ જઈ ને આખા જગતને પોતાને ગુલામ બનાવવા માટે યુરેાપને યાદવાસ્થળી બનાવીને લડયા હતા, તેમાંથી એક છાવણીના વિજય થયા અને ખીજીનેા પરાજય થયા.
""
પછી પરાજય પામેલા શાહીવાદી જૂથને વિજય પામેલા શાહીવાદી જુથે સંસ્થાનાની ફેરબદલી કરવા લીગ એક્ નેશન્સ બનીને, જગતના ઈન્સાફની અદાલત બનીને વસેઈસ મૂકામે પોતાની મ`ડળી જમાવી. આ વિજેતાઓએ ભરેલી વર્સેસની શાહીવાદી અદાલત સામે પરાજય પામેલા જતીનું અપરાધી મડું જાણે ઉભુ હતું. આવા હાડિપંજર જમની ઉપર પેલા શાહીવાદી વિષેતાએએ અસહ્ય એવા યુદ્ધના દંડ નાખ્યા. તેમણે જર્મનીનાં તમામ સંસ્થાના પડાવી લીધાં અને પેાતાની અંદર વહેંચી લીધાં. વિશ્વયુદ્ધના વિજેતાઓની વસે'ઈસની કચેરીએ વિશ્વયુદ્ધ પહેલાં યુરેાપમાં અઢાર્ રાજ્યા હતાં તેમાંથી યુરાપની નવી ભૂગોળ કાતરી કાઢીને ત્રીસ રાજ્યેા બનાવ્યાં. “ આલસેક લારેઈન ” નામના પ્રદેશને તેમણે જર્મનીમાંથી કાપીને ફ્રાંસમાં જોડી દીધા. આ નવી રચનામાં જનીએ પેાલીશ કારીડેાર ''ને તથા અપર સીલેસીયા નામના પ્રદેશને ગૂમાવ્યા. પછી આ શાહીવાદીઓએ એક કટકા બલ્ગેરિયામાંથી કાપ્યા અને બીજો હંગેરીમાંથી કાપ્યા. આ નવી રચનામાં મેાન્ટનિગ્રા અને મેક ડાનિયની આઝાદી ખતમ થઈ ગઈ હતી. આ નવી રચનાએ એસ્ટ્રિયા અને દક્ષિણ ટાલને જોડી દીધાં. રાષ્ટ્રિયતા અને ભૌગિલકતાના આવા અગચ્છેદથી તેમણે આવતી કાલ માટે અનેક ઝધડા ઉભા કર્યા હતા. આ બધા ઉપરાંત તેમણે પરાજિત બનેલા જન દેશ માટે રિપબ્લીકની રચના કરી હતી અને તેના વિમર કૅન્સ્ટીયુશન ” નામના બંધારણ વડે જનીનાં અઢાર રાજ્યાનું એક ફેડરેશન રચ્યું હતું.
"(
,,
tr
આ રીતે પરાજિત થયેલું જમની શાહીવાદીઓએ ઘડેલા વિમર બધારવાળું રિપબ્લીક બન્યું. પરાજિત પામેલા જન લેકાને આ રિપબ્લીક,