________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
માસ્લે જેવા વૈજ્ઞાનિકના વધ થયા પછી આ વિશ્વયુદ્ધના ઉપસંહારમાં ૧૯૨૧ ના મે મહિનાની ૨૦મી તારીખે અમેરિકાના વેંતમહાલયના એક વિશાળખંડમાં અમેરિકાના પ્રમુખ ઊભા હતા. એની પાસે ફ્રાન્સના રાજદૂત ખડા હતા. એ બધાની આસપાસ અમેરિકાના વૈજ્ઞાનિકા, પ્રધાના, અને ન્યાયાધીશે વીટળાયાં હતા. એ બધા એક મહાન ભાઇને માન આપવા એકટ થયાં હતાં. એ માનને લાયક બનેલી વૈજ્ઞાનિક આઇ, મેડમ ક્યુરી હતી. આ બાઇએ સૌથી પહેલાં અણુનુરૂપ દેખ્યું હતું.
પછી પ્રેસીડેન્ટે કયુરીતે કહ્યું, ‘આપ બાઇ સાહેય્ય માનવ ત માટે એક
મહાન અને અમર કાર્ય પાર માંડવા ભાગ્યશાળી અન્યાં છે.’
૧૩૮
માનવજાતની વાત કર્તા અમેરિકન શાહીવાદના પ્રમુખને પગથી માથા સુધી દેખી રહેતી. અણુ વિજ્ઞાનની માતા ખેલી. ‘ મને મારા ભૂતકાળ યાદ આવે છે. હું વારસાની વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી હતી ત્યારે અમારું જીવાતોનુ એક ક્રાન્તિકારી મંડળ હતું. અમે ઝારને ઉથલાવી નાખીને
જનતાનું રાજ કરવા માગતાં હતાં. પણ પછી ચાવીસ વરસની
x'The best of the harp is broken
the heart of the gleeman is fain
To call him back from the grave
and rebuild the shattered brain
Of Moseley dead in the trenches. Now, if they slay the dreamers and
the riches, the dreamers gave, They shall get them back to the benches
and be as the galley slaves