________________
અણુયુગનું ઉદઘાટન
૧૪૩ શરી મોતની મહેફિલની પરેડ કરતાં હોય તેમ સીધે માથે અક્કડ ચાલતાં જોતાં છતાં દેખતાં નહોતાં. કેટલાંય માનવી ચહેરા પર કોઈ પણ જાતની લાગણીની એકે રેખા બાકી રહી નહોતી.
વધ પામતા નગરની છબી પ્રલય પામીને જીવનની મમતાના તંતુએ તંતુમાંથી કંપી ઉઠીને વધ પામવાની ક્રિયા કરતી પ્રલયના અગ્નિરૂપમાં ઉપર તળે થતી હતી. ત્યારે આજે આ ધડાકાથી હવે અગ્નિઝળ જેવા પવનના ઝપાટાઓ એકાએક આખા બાગને પાયામાંથી હચમચાવી નાખતા હતા. હિરોશિમા પર ચઢેલાં ઘળને ધૂવાનાં ઘરમાંથી પાણીનાં ફેર ફેંકાવા માંડ્યાં. નગરનું રૂ૫ મોત પામતા જગત જેવું બની ગયું. “ આખી દુનિયા પર... આખા જાપાન પર.. અને આખા હિરાશિમા પર, અમેરિકી શાહીવાદે લાખો વિમાનમાંથી ગેસલીનના વરસાદ વરસાવવા માંડ્યા છે...અને અમેરિકાની મહેલાતે સિવાય બધું સળગી જવાનું છે’ બોલતી એક્વા આખાય નગરમાં ચીસે પાડતી હતી. મોટાં ઝાડો જમીન પર પટકાવા માંડ્યાં હતાં, ડાળીઓ હવામાં ઊડવા લાગી હતી. આખા નગર પર ઊડતી ઝંઝાવાતની ઘૂમરીઓમાં હિરોશિમાના ભંગારમાંથી કાચના કટકા, બારીઓની ટુકડા, કાગળોના ડૂચા, ધૂળ ને ધૂવાના ગોટા ઊડવા લાગ્યા.
હિરોશિમાની ધરતી પર શબ સૂતાં હતા. હિરોશિમાની વસ્તીમાં એક જ પળ પહેલાં માનવતા વિરહતી ત્યાં મડાં છવાયાં હતાં. હિરોશિમાની નદીએનાં પાણી પર મડાં તરતા હતાં. હિરોશિમાં હવે નગર નહોતું, સ્મશાન બન્યું હતું. એક જ પળમાં આ નગર રુપની લીલેતરીને પણે પણે આગ લગાડીને અમેરિકન શાહીવાદ અમેરિકી સંહારને હિરોશિમાની માનવતા પર વરસાવી પાડ્યો હતે. અમરિકી શાહીવાદના વિજેતા રથ પાળ બંધાયેલે વૈજ્ઞાનિક
હિરોશિમાની માનવતા પરમેલી વિદ્યા બનીને વિધાતક થઈને, માનવજાત સામે અપરાધી બની ચૂક્યો હતે.
તેને