________________
૧૪૦
વિAવ ઈતિહાસની રૂપરેખા ઉંચે સુધી કાળું વાદળ અનેક રંગમાંથી બનેલું ચઢ્યું તથા ત્યાર પછી પેલે પિલાળે મિનારે વરાળ બનીને ઉડી ગએલે માલમ પડે અને જ્યાં મિનારો હતો ત્યાં કાચના તળીયાવાળું એક કતર પડી ગયું હતું. એ કાતરમાં રેતીનો કાચ બની ગયું હતું. આ રીતે આણુંનું સત્ય બબ બનીને પહેલા પ્રયોગમાં ન્યુમેકસીકેના રણમાં ખુલ્લું મુકાયું આ પછી અમેરિકન શાહીવાદને સાંપડેલું, આણુનું સંહારકરૂપ એણે માનવજાતને અનાદર કરીને, એશિયાની માનવજાત તરફ પાશવી ધૃણાને પરિપાક બતાવીને, જાપાનનાં બે નગરપર બે બેબ નાખીને આ બન્ને નગરોની લાખે ની માનવતાનું, તેમનાં રાચરચીલાઓનું, ઘરબારનું, અને તેમનાં બાળક બાળકીઓનું ખૂન કરીને ખૂલ્લું મૂક્યું. પોતાના હાથમાં આવેલી ભયાનક એવી તાકાતના નશાવડે ચકચૂર થઈને એણે જાપાનનાં હોશિમા અને નાગાસાકી નામનાં નગરપર અત્યાચાર કર્યો. ઈ. સ. ૧૯૪૫ના ઓગસ્ટની કઠીએ, સાડાત્રણ લાખની વસ્તીવાળા હીરોશિમા, અને ઓગસ્ટની ૮મીએ નાગાસાકી નામનાં જાપાનનાં આ બે નગરેપર એક એક અણુબેબ અમેરિકન શાહીવાદે નાખે. હીરેશિયામાં એક લાખમાન મરણ પામ્યાં અને એક લાખ ગંભીરરીતે ઘવાયાં. નાગાસાકીની વસ્તી ઓછી હોવાથી ત્યાં પંદર હજારનું મોત થયું તથા વીસ હજાર માનો ગંભીર રીતે ઘવાયાં.
બબે વિશ્વયુદ્ધોને મોતને સામાન વેચીને, બએ વિશ્વયુદ્ધના સંહાર કાર્યમાં નફાના ઢગલા પામીને, સુવર્ણમય બનેલા અમેરિકન, યુ-એસ-શાહીવાદે ગંજાવર ખર્ચ કરીને મતનાં કારખાનાં ચાલુ કરીને, હવે આખા નગરનું એક સાથે ખૂન કરી નાખનાર આયુધ બનાવ્યું તથા માનવજાતની જીંદગી પર અટ્ટહાસ્ય કરીને એણે એશિયન ધરતી પરનાં બે નગરપર માનવસંહારને આઘાત કર્યો. આ રીતે આઘાત પામેલું જગત અણુયુગનું શાહીવાદી ઉદઘાટન પામ્યું. વશમા સિકાનું હજુ તે પીસતાલીસમી નાતાલનું, પડેલી પર પ્રેમ કરવાનું વરસ શરૂ થયું હતું ત્યાં સંસ્કૃતિની માનવરચનામા, પડોશી એવા એશિયા પર, પડોશી એવા અમેરિકન શાહીવાદને હાથે પહેલા આયુધને માનવ સંહારક આઘાત પામીને સંસ્કૃતિ હચમચી ઉઠી. જગત પર અણુની મહાતાકાત પણ શાહીવાદને હાથે ઉદઘાટન પામે ત્યારે કેવી ખૂનખાર છબીને ધારણ કરે છે તે બબ્બે વિશ્વયુદ્ધમાં શાહીવાદી રચના નીચે સંહાર પામતી માનવજાતે એશિયાની પરાધીન બનેલી ધરતી પર પિછાણ્યું. જાપાનના નગર, હીરેશમાને વધ.
હિરોશિમા ૧૯૪૫ના ઓગસ્ટની છઠ્ઠીની સવારે જાગતું હતું. હિરોશિમાને આંગણે એ જ પ્રાત:કાળે આજે અણુયુગ ઊગવાનો હતો. અણુની યુગ-શોધને