________________
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિનો સવાલ
૬૧૫ પરદેશનીતિની જાહેરાત કરતે હતે. જગતભરમાં પહેલીવાર અને આપણી પૃથ્વી પરની સમાજ રચનામાં પણ પહેલીવાર આ એક જ દેશનું અર્થકારણ અને રાજકારણ વિશ્વશાંતિનું રૂપ ધારણ કરતું હતું. વિશ્વશાંતિનું અર્થકારણ અને રાજકારણ
પિતાના આવા અર્થકરણ અને રાજકારણને પાયાને સિદ્ધાંત ધારણ કરતાંની સાથે જ ઈ. સ. ૧૯૧૭ના નબરની ૮મીએ સોવિયટ દેશે વિશ્વવિખ્યાત એ શાંતિ કાનૂન (પીસ ડીકરી) ઘડ્યો. જગતભરની ધારાસભાઓમાં આવે કાનૂન ઘડનાર, રાજ્ય બંધારણના વિશ્વ ઈતિહાસમાં આ પહેલી ધારાસભા પૂરવાઈ થઈ. એણે આ ધારા ભારત, જગતના કોઈપણ મુલક કે પ્રદેશ પર પિતાનો કબજે નહીં રાખવાની તથા કોઈપણ પ્રદેશ સાથે સમાન ભાવે શાંતિકરાર કરવા માટે, જગતભરની સરકારેને પિતાના રાજબંધારણના આ મૂળભૂત કાનુનની જાણ કરી.
ત્યાર પછી તરત જ એણે પિતાની શાંતિમય અર્થનીતિને આરંભ કર્યો. આ શાંતિમય અર્થનીતિએ, નફર અર્થધટનાને પિતાને ત્યાંથી નાબુદ કરીને, સામાજિક જરૂરિયાત પર ઉત્પાદનની ઘટના શરૂ કરી. આ રીતે, મુડીવાદનાં નફાખોર અને સ્વછંદ ઉત્પાદન કરીને બજાર પડાવવાની અથવા જગતના પ્રદેશોને ગુલામ બનાવીને સંસ્થાને મેળવવાની યુદ્ધખેર એવી શાહીવાદી અર્થનીતીની પાયામાંથી જ નાબુદી કરવામાં આવી તથા સમાજવાદી અર્થકારણની યોજનાબદ્ધ અર્થ ઘટનાની આર્થિક યોજનાઓ શરૂ કરવામાં આવી.
આ સાથે જ જગતના બીજા દેશોમાં ક્રાંતિ સળગાવાની પરદેશનીતિને કચ્છીને યુદ્ધની દરમ્યાનગીરી મારફત ક્રાન્તિ કરવાને ખ્યાલ રશિયામાંથી રદ કરવામાં આવ્યું. આવી પરદેશનીતિને વિરોધ કરીને, આ નીતિને નાબુદ કરવા ટેટસ્કીને પણ હદપાર કરવામાં આવ્યું તથા ઈ. સ. ૧૯૩૬ માં સ્ટાલીને પિતાની આ વિશ્વશાંતિની સેવીયટનીતિની ફરીવાર જાહેરાત કરી.
સેવીયેટ શાસનતંત્રે પિતાના જુના પરાધીન દેશના આત્મનિર્ણયના અધિકારને તથા સૌને સમાન ધોરણને સ્વીકાર કરવાની યુગવત જાહેરાત કરી અને આ જાહેરાત સાથે દેશદેશની વચ્ચેની સમાનમૈત્રી કરારની વિશ્વઈતિહાસના રાજકારણમાં પહેલી જ વાર શરૂઆત કરી. ઈ.સ. ૧૯૨૧માં એણે, ઈરાન, અફઘાનિસ્તાન તથા ટ્રક સાથે અને ૧૯૨૪ માં ચીન સાથે સમાન કરાર કર્યો, તથા ઝારશાહીના સમયના અસમાન કરારને એણે રદ બાતલ જાહેર કર્યો.