________________
વિવ ઇતિહાસની રૂપરેખા પરાજય થશે તથા વિશ્વશાંતિ માટે વિશ્વ ઈતિહાસને કાર્યક્રમ પહેલીવાર
અમલમાં આવી શકશે તેવી આશા જન્મ પામી. વિશ્વશાંતિ માટેની સમાજવાદ અને સહઅસ્તિત્વની આત્મનિર્ણ યાત્મક વિધઘટનાની ઐતિહાસિક ભૂમિકા
આ રીતે બીજા વિશ્વયુધ્ધના ઉપસંહારમાં જ લેકશાહી અને કાયદે. સરતાના નામના પાલ્લા આંતરરાષ્ટ્રિય એવા બે પદાર્થપાઠમાં વિવઈતિહાસનો એક નવો વિમુક્તિ નામનો વ્યવહારપાઠ જગતનાં રાષ્ટ્રો અને સરકાર પાસે જગતના જીવનમાંથી નિપજેલી એક નૂતન વ્યવહારઘટના તરીકે આવી પહોંચ્યો. આ વ્યવહારપાઠની બીજા વિશ્વયુદ્ધ પછીની ભૂમિકા એ હતી કે શાહીવાદી રચનાએ પચાસ જ વરસમાં બે વિશ્વયુધ્ધની ભેટ ધરીને માનવ જાતને સંહાર કર્યો હતે તથા જગતની સંસ્કૃતિની ખાનાખરાબી કરીને સંસ્કારના નામને લજવ્યું હતું. આ બે વિશ્વયુધ્ધ નિપજાવનારે શાહીવાદ હવે મરણ પામવાની લાયકાત પામી ચૂક્યું હતું. આ શાહીવાદને સર્વાગી વિધ રૂસી ક્રાન્તિમાં શરૂ થયા પછી એશિયા આફ્રિકાનાં ગુલામ રાષ્ટ્રની વિમુક્તિ અથવા આત્મનિર્ણયની હિલચાલમાં આ ન પદાર્થપાઠ વધારે વાસ્તવિક તથા આંતરરાષ્ટ્રિય બની ચૂક હતા. આ બધી ભૂમિકાપરનું નૂતન ઈતિહાસરૂપ સમાન રાષ્ટ્રોની લોકશાહીવાળું, સમાન સહઅસ્તિત્વની સમાજવાદી જીવનરચનાવાળું તથા વિશ્વશાંતિના વ્યવહારવાળું નિર્માઈ ચૂક્યું હતું. આવી નૂતન ભૂમિકા પર આંતર રાષ્ટ્રિયસંધની સંયુક્ત ઘટના ઘડવાની કાર્યવાહી વિવઈતિહાસના બીજા વિશ્વયુધ્ધના ઉપસંહારના સમયમાં, અનીવાર્ય વ્યવહાર તરીકે આવી પહોંચી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સમાન રાષ્ટ્રોના પાયાવાળી ઘટના
આ ઘટના સાથે લેકશાહીનું નૂતન રૂપ આંતરરાષ્ટ્રિય રાજકારણ બન્યું. આ નૂતનરૂપ રાષ્ટ્ર રાષ્ટ્રવચ્ચેની સમાન સભ્યપદતાને સ્વીકાર, રાષ્ટ્રસંઘની રચનામાં કરવાનું હતું. વિશ્વઈતિહાસના વ્યવહારમાં આ રીતે જગતની સંસ્કૃતિમાં લોકશાહીનું નૂતનરૂપ આંતરરાષ્ટ્રિય લેકશાહીનું તત્વરૂપ ધારણ કરીને ઈતિહાસમાં પહેલીવાર ઉમેરાયું. આજસુધી લેકશાહીનું રૂપ શાહીવાદી યુપે પિતાના શાહીવાદી રાષ્ટ્રને વાડાઓમાં જ જકડી રાખ્યું હતું, તથા આખા જગતને પિતાનું સંસ્થાન બનાવીને તેને લેકશાહીથી વંચિત રાખ્યું હતું. એજ પ્રમાણે આત્મનિર્ણયના સ્વરૂપને પણ યુરોપના શાહીવાદે આખા જગતને ગુલામ બનાવીને તેને નિર્ણય આંચકી લીધું હતું. જગતની આ દશામાં રૂસી ક્રાંતિએ એક મોટું ભંગાણ પાડ્યું હતું ત્યાર પછી હવે રશિયા ઉપરાંત બીજા દેશો, બીજા વિશ્વયુદ્ધના અંતમાં એશિયા, આફ્રિકાની ભૂમિ પર, વિમુક્ત બનીને