________________
સયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિના સવાલ
.
.
નામ ધારણ કરીને યુદ્ધોને રાકવા માટે રચાયેલી કૉંગ્રેસ એક્ વિયેના’ને મુખ્ય હેતુ વિશ્વશાંતિના ન હતા, પરંતુ શિકાર બનેલા જગતનેા ભાગ પાડવાને હતા છતાં એ સંસ્થા પણ ઇતિહાસના અનુભવ તરીકે વિશ્વ ઇતિહાસના એક પદા પાઠ બની. આ પદાર્થોં પાઠમાં વ્યવહારૂ યાજના તરીકે · બેલેન્સ એક્ પાવર ’ અથવા · સત્તાની તુલના ' નામને વિશ્વતિહાસને એક બીજો પદાર્થ પાઠ ઇતિહાસના અનુભવ તરીકે દેખાયા. ત્યારના વિજેતાઓએ જગતનાં રાજકારણમાં કાયદેસરતા નામને એક પદાર્થ પાઠ આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે નીપજાવ્યેા. કાયદેસરતાનું એ સમયનું સ્વરૂપ ફ્રેંચ ક્રાંતિએ શરૂ કરેલી ક્રાંતિની હિલચાલાને દફનાવી દેવા માટેજ હતું. પરંતુ એટલેથી જ આ સ્વરૂપ અટકયું નહીં, અને વિશ્વઇતિહાસના વ્યવહારના પછીના વિકાસ પામવા માટે તે જીવતું રહ્યું.
ત્યાર પછી લીગ એક્ નેશન્સમાં આત્મનિણુયના રાષ્ટ્ર અધિકાર અથવા સેલ્ફ ડીટરમીનેશન ઓફ નેશન્સ' નામનું વિશ્વઇતિહાસ.નું નૂતન ક્રિયા સૂત્ર રશિયાની સામાજિક ક્રાંતિમાંથી આવી પહોંચ્યું. લીગ એક્ નેશન્સના શાહીવાદી ક`ચારીઓએ આ ક્રિયા સુત્રના પ્રયાગ અટકાવવા માટે પ્રયત્ન કર્યો. પણ આત્મનિર્ણયના રાષ્ટ્ર અધિકાર નામના વિશ્વ ઇતિહાસના પદાર્થોં પા રશિયાની સામાજિક ક્રાતિમાં જન્મ પામીને એશિયા અને આફ્રિકાનાં તમામ ગુલામ દેશામાં શરૂ થયેલી રાષ્ટ્રીય વિમુક્તિની હિલચાલામાં ઓતપ્રોત બની ગયા. ત્યાર પછી બીજા વીશ્વયુદ્ધના અંત સુધી એશીયા આફ્રીકાની રાષ્ટ્રિય વિમુક્તિની હિલચાલ વીકાસ પામ્યા કરી અને તેની સાથે સાથે રાષ્ટ્રિય આત્મનીય નામના વિશ્વ ઈતીહાસને પેલા વ્યવહાર પાઠ વિકાસ પામીને એશીયા અને આફ્રિકાની ધરતી ઉપર પણ વિમુકત રાષ્ટ્ર નામનું નુતન આઝાદીનું સ્વરૂપ રચવા લાગ્યા.
૧૯
આ રીતે વિશ્વ ઇતિહાસમાં આવી ચૂકેલા વિમુક્ત રાષ્ટ્રોએ શાહીવાદે વિખૂટાં પાડી દીધેલા અને શાહીવદા કાવતરાંને રાકવા માટે પેાતાની આસપાસ લેાખડી દીવાલ આંધીને બેસી ગયેલા હૈાય તેવા રૂસ દેશની લોખંડી દીવાલના દરવાજા ખોલી નાખ્યા. રૂસ દેશે પોતાને ત્યાંની સામાજિક ક્રાંતિના ભેખધ અને તેવા નવા રાષ્ટ્રો અથવા વિમુક્ત રાષ્ટ્રાનાં વિશ્વઇતિહાસમાં નવાં ઉપજેલાં સ્વરૂપા દીઠાં. વિશ્વઈ તિહાસમાં આ રીતે જગતનાં રાષ્ટ્રો વચ્ચે સમાન બંધુભાવ તથા સમાન એવા સહકારી ધારણે આંતર રાષ્ટ્રીય વ્યવહાર કરી શકવાની અને વિશ્વયુધ્ધને નિષેધ કરનારી એક લેાકશાહી હરાળ ઉભી થઈ ગઈ. વિશ્વ તિહાસમાં વિશ્વશાંતિના વ્યવહાર માટેનું આવું નક્કર અને લેાકશાહીવાળુ ઘડતર પહેલીવાર જન્મ પામ્યું. તથા હવે શાહીવાળી યુધ્ધખેાર ધટનાને