________________
૫૯૬
વિકવ ઈતિહાસની રૂપરેખા યુરોપની યુદ્ધકલ્પનાઓ, “ઊંડાણ બચાવ” અને “ઊંડાણ પ્રતિ આક્રમણને દેખવા ઊંચી નીંચી થઈ રહી. લાલ પાટનગર પરથી ડેક ઊંચકીને રશિયાને પૌલાદ પુરુષ, ધીર ગંભીર અવાજે આ પ્રતિકારના પ્રચંડ બનતા સમુદાયિક રૂપની રચના કરતા હતા. પહેલા ત્રણ મહિનામાં જ ત્રણ લાખ નાઝી હાડપિંજરે રશિયાના સીમાડાઓ પર વેરાયેલાં પડતાં હતાં. ઈતિહાસનું વિશ્વનગર
સ્ટાલીનના એ મહાનગર પર વીતી ગએલી કાળ રાત્રિની ઊડતી આગ જેવી વિકરાળ યાદે શમતી નહતી. ચાલીસ માઈલ લાંબો અને પાંચ માઈલી |
જ
પહેળે એનો દેહ જનેતાને વળગી રહેતા બાળક જે
–ા પર જડાઇ
ગયે હતે. હજાર તે, હજારો વિમાનો એને એની માતાની કાખમાંથી વછોડવા રોજ રોજ દિવસ અને રાતભર હજારો ટન ડાયનેમાઈટ અને પિલાદ ઝીંકતાં જરમન માલિકેનાં કારખાનાંઓ નિપજાવેલા વિનાશનાં કોઈ સાધન એના પર વીંઝાયા વિનાનાં બાકી નહોતાં રહ્યાં. એ અલીગ્રાડ નહોતું, ક્રાન્તિગઢ હતો. કાન્તિ એની અંદર આકાર ધરીને બેઠી હતી. સાત હજાર તરુણ કેમ મેલે એમાં પ્રાણનાં સ્થાપન કર્યા હતાં. નવી દુનિયાનું યૌવન અહીં જ નુતન ઘટનાને ઝોલે ચડ્યું હતું.
એવું કેવું એનું જીવન, ઈતિહાસના તખ્તા પરથી તરવરતું હતું ! ૧૫૮૯ ના વરસમાં પહેલો આકાર ધરતું એ ઝારીટસીન કહેવાતું હતું. કાસ્પીઅન