________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા નામના અમેરિકન શાહીવાદનાં સંસ્થાને જાપાને જીતી લીધાં. મલાયા પર જાપાની આક્રમણ આવી પહોંચ્યું અને સીંગાપુર અથવા સિંહપુર નામનું અંગ્રેજી સંસ્થાનવાદનું ચાવીરૂપ મથક પણ ભયમાં આવી પડ્યું, જોતજોતામાં
રિસે યાસી
હાલ
(
તરફ.
|||||||III),
મીલાવીને
AJune
દક્ષિણ આફ્રિલાઈન
છે દી મહાસાગર
-ઈર-ઇન્ડિઝ
5 ટ્રે
લર
વિશ્વયુદ્ધ એશિયાભરમાં ફેલાઈ ગયું. ઈ. સ. ૧૯૪૦ના ઓકટોબરમાં જાપાને વીએટનામ, લાઓસ અને કંબડીયાને એશિયાઈ પ્રદેશે પડાવી લીધા હતા. હવે બરાબર એક વરસે એણે હોંગકૅગમાં, મનીલામાં, સીંગાપુરમાં, વાર્તામાં તથા રંગુનમાં પિતાનાં થાણાં જમાવ્યાં, તથા આખો ચીનને રાષ્ટ્ર કબજે કરવાનું આક્રમણ આરંભી દીધું.
વિશ્વયુદ્ધ હવે યુરેપ અને આફ્રિકાને પોતાની એડનીચે દબાવીને, એશિયાના પ્રદેશ પર આવી પહોંચ્યું. અંગ્રેજી હકુમત નીચેનાં અને ફ્રેન્ચ હકુમત નીચેનાં એશિયાઈ સંસ્થાનેને પિતાનાં ગુલામ સંસ્થાને બનાવવા બીજા વિશ્વયુદ્ધની ધરી રચનાએ જાપાનના આક્રમણને એશિયાપર ઉતાર્યું; એક પછી