________________
સરકૃતિને સીમાસ્તંભ ગ્રીસ
૧૦૧ આ ધારાસભાના સભ્યો, બેલનારની ભૂલ થાય તે કિકીયારી કરે છે, સીટી વગાડે છે, હસાહસ કરી મૂકે છે, તાળીઓ પાડીને દરી બોલાવે છે. વક્તા જે જોરદાર ન હોય તે વ્યાસપીઠ પર પગજ ઠેરવી નથી શકતે. વક્તાને સાંભળ્યા પછી પોતાના મતાધિકાર વડે, એકલેસીયા ઘડે તે કાનુન છેવટને ગણાય છે. એકલેસીયા, એથેન્સની રાજસભા છે. ડેમોસ અથવા લેકોની લેકશાહીએ અથવા ડેમોક્રસીએ અહીં રાજ વહીવટ મળ્યો છે. ક્રિટન સંસ્કૃતિમાં જન્મેલે ઝીઅસ અથવા ઈદ્ર આ જિવન વહીવટનો અધિ દેવતા બનીને અહીં આવી પહોંચ્યો છે. ક્રિટન સંસ્કૃતિને બધા દ્વીપ પર સળગાવી સળગાવીને, ગ્રીસ ધરતી પર આવી પહોંચેલા માનવસમુદાયોએ પિતાની નૂતન સંસ્કૃતિ તેમાંથી જ રચવા માંડી છે. એમની આ રાજસભાની રચના લોકશાહીની છે. લેકેના ઉપલા વર્ગની, બનેલી, લેકેના હિત માટે ચાલતી, લેકેના જ નિયંત્રણ વડે ચાલતી આ સભા, “ડેમેસ' અથવા લેકની રાજસભા છે. ગ્રીકેએ આ રાજસભાનું રૂપ રચીને સંસ્કૃતિની ઘટનાના લેકશાહી વહીવટને પાયો નાખ્યો છે. આ પાયા પર ઉભેલી સંસ્કૃતિને તેમણે હેલેનિક સંસ્કૃતિ કહી, કારણ કે ગ્રીસનું આદ્ય નામ તેમણે હિલાસ પાડયું છે. વિલાસ દેશ અને હેલેનિક નગર અહીં સંસ્કૃતિનાં મૂલ્ય જેવાં ગોઠવાવા માંડ્યાં છે. સમુદ્ર કિનારા પરની જીવન વહીવટના વાણિજ્યની હીલચાલનું સુકાન સંભાળીને ઉભું હોય તેવું એથેન્સનગર ગ્રીસનું આગેવાન બનવાની બધી કુનેહ દાખવવા માંડ્યું છે. સંસ્કૃતિનાં મૂલ્યની ચૂકવણું
ઈ. સ. પૂર્વે પાંચમ અને છઠ્ઠો સંકે વિશ્વ ઈતિહાસમાં કદી નહિં દેખાયેલે એવો વળાંક લેતે હતે. હજારે વર્ષ પહેલાંના અતિ પ્રાચીન એવા ઈતિહાસની સંસ્કૃતિ આ સમય આગળ પિતાના મૂલ્યની ચુકવણું કરવા કસોટી પર ચડતી હતી. સંસ્કાર મૂલ્યની કસોટીને અવાજ ચીન દેશમાં કનફ્યુસીસના શબ્દોમાં તથા ભારત દેશમાં ગૌતમબુદ્ધના શબ્દોમાં સંભળાતે હતે. માનવ જાતના જીવનમાં આ બન્ને અવાજે જીવતરના વહિવટમાં ધરમૂળથી ફેરફાર કરવાને પુકાર કરતા હતા. પૂર્વેના એ બન્ને મહાન દેશ પર જ્યારે આ પિકાર શરૂ થઈ ગયો હતો તે અરસામાં ગ્રીક દેશ પર નૂતન જીવતરને ન વહિવટ જન્મ પામવાની વેદનાને અનુભવ કરતે હતે.
સંસ્કૃતિનું મૂલ્ય જ્યારે વિશ્વઈતિહાસની એરણ પર ચુકવાતું હતું ત્યારે માનવ જાતને જીવનવહિવટ આજ સુધી ગુંગળાઈ રહેલી મનુષ્યની શોધક બુદ્ધિને આઝાદ થવા દેવાની માંગ ઉઠાવતે હતો. આ માગણું સાથે જીવન વ્યહવાર