________________
૪૦૯
/
AI
0 */
e |
યુરપના રાજકીય ઉત્થાનની ફેંચ કાન્તિ કાંતિની હિલચાલને તબક્કો
આ ક્રાંતિકાળમાં ફ્રાન્સનો રાજા લુઈ ૧૬ મો હતો. આ શહેનશાહના સમયમાં પેરિસના માનવ સમુદાયે રજવાડાશાહીની અધેર ઇમારત જેવા
બેસ્ટાઈલ નામના કિલ્લા પર ચઢાઈ કરી. આ ચઢાઈનાં વિકરાળ વર્ણને અનેક લેખકોએ ર્યા છે. વિશ્વ ઈતિહાસનો આ વાવંટોળ બેસ્ટાઈલની દિવાલ પર અથડાયા, અને લક
પ્રકોપના પછડાટ નીચે Bala , MARA R
બેસ્ટાઈલની જુગ જૂની દિવાલેના ચૂરેચૂરા થઈ ગયા. રાજ્યના ચેકિદારોનો સંહાર થયે અને રાજકેદીઓ મૂકત થયા. રાજાની પણ કતલ થઈ અને રાજારાણી કેદ પકડાયાં તથા લેક ઈન્સાકે તેમને વધ કર્યો.
ઈ. સ. ૧૭૮૯ ના ૧૪ મા દિવસે ફ્રાન્સ દેશ વિશ્વક્રાન્તિનું રૂપ ધરીને ઈતિહાસમાં પેઠે. ... વિપ્લવે પિતાને ત્યાં આલેખેલી રાજ્યક્રાંતિની આ બિના વિશ્વક્રાંતિની બિના બની. એ દિવસે બેસ્ટાઈલના શિખર પરથી જૂની રજવાડાશાહી સમયના ખાડામાં ડૂબી જવા કકડભૂસ કરતી નીચે આવી. રજવાડાશાહીએ તરવારના જોર પર અને અને સમશેરના ન્યાય પર ત્રણ ત્રણ સકાઓ સુધી જે જે અધિકાર અને હકૂમતે લેકસમુદાય પર કોતરી કાઢયાં હતાં તે બધાંને એક જ દિવસમાં નાશ થઈ ગયે.
એ દિવસે વિશ્વ ઈતિહાસમાંથી ક્યુડલ અથવા રજવાડી જીવન પ્રથા વિનાશ પામી. એ દિવસે જૂના ફાન્સનું અવસાન થયું અને નુતન ફ્રાન્સને જન્મ થયે. આ ક્રાતિમાં રજવાડી જીવન પ્રથાના રૂપક જેવા રાજ્યદંડના ચૂરેચૂરા થઈ ગયા, તથા રાજાને વધ પામવા માટે લઈ જવામાં આવ્યું. વિકરાળ બનેલી ક્રાંતિએ વધ પામેલા રાજાનું માથું લોકસમુદાયને બતાવ્યું. અને રાજા નામના અધિકારનો શિરચ્છેદ દેખતી માનવમેદનીએ રજવાડાશાહીની સિતમ ઘટનાને આત પૂકારતી ક્રાંતિને પૂણ્યપ્રકોપ બનીને આનંદને, ચિત્કાર કર્યો.
આ બનાથી રજવાડી પ્રથા સાથે સમાધાનવાદી બનેલા ઈગ્લેડનું રાજ્યતંત્ર ખળભળી ઉઠ્યું. ઈગ્લેંડે અને રજવાડી પેઈન, ક્રાંતિકારી ફાન્સ સામે યુદ્ધ
પર