________________
૫૬૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લેકસમુદાયના મજુર વર્ગની સરમુખત્યારશાહીનું આ સ્વરૂપ ફાસીવાદી સરમુખત્યારશાહીથી બધી રીતે જુદું હતું. ફાસીવાદી સરમુખત્યારશાહીને જન્મ ઈજારાવાદી મૂડીના આક્રમણખોર શાહીવાદમાંથી થયે હતો, જયારે આ સરમુખત્યારશાહીને જન્મ રશિયાના શ્રમમાનમાંથી થયું હતું. ફાસીવાદી સરમુખત્યારશાહીને ધારણ કરનાર વર્ગ ઈજારાવાદી શાહીવાદીઓના ફેસિસ્ટ નામના રાજકીય પક્ષોને હતા, જ્યારે આ સરમુખત્યારશાહીને ધારણ કરતા આ રાજકીય પક્ષ અનેક વર્ષો સુધી શ્રમમાનવની લડત લડીને અનેક અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલે શ્રમમાનને સામ્યવાદી પક્ષ હતો.
hilli
si[
:
કામ એ
regung
4
+
છે
1
:
hguni
*iiii
COB STI!
R
ઍr
BIT.
E!
--
.
.
રશિયાના આવા નવા રાજ્યતંત્રને તંત્રવાહક ત્યાંના સામ્યવાદી પક્ષે તથા રશિયન ક્રાંતિના પિતા લેનિને પસંદ કરેલ કાંતિને અજોડ સાથીદાર તથા પોલાદી માનવના બિરૂદને પામેલ સ્ટેલિન નામને મહાનુભાવ હતા. સ્ટેલિને પિતાની કારકીર્દીની શરૂઆતમાં જ ટસ્કી નામને ક્રાંતિના મહાન નેતાને સામનો કરવો પડ્યો, કારણ કે પ્રેટરફીનું માનવું એવું હતું કે રશિયાએ રશિયન ક્રાંતિને જગતમાં ફેલાવવાનું કાતિનું આક્રમણ સ્વરૂપ ધારણ કરવું જોઈએ. પ્રોટસ્કીના આ સિદ્ધાંત સામે લેનિન અને સ્ટેલિનને સિદ્ધાંત એ હતો કે કોઈ પણ દેશમાં દરમિયાનગીરી કર્યા વિના એકલા રશિયામાં જ ક્રાંતિની જીવનધટનાની સામાજિક આર્થિક અને રાજકીય રચના કરવી, તથા એક જ એવા રશિયામાં વર્ગવિહીન સમાજઘટનાનું નિર્માણ કરે તેવું શાસન શરૂ કરવું. જગતમાં મૂડીવાદી સમાજરચના અને સમાજવાદી સમાજ રચના એવી બે પરસ્પર વિરોધી જીવન પ્રથાઓ એકબીજા પર આક્રમણ કર્યા વિના એક જગતમાં એકસાથે