________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરેપનું રાજકારણ
૫૬૧ ધારણ કરીને જગતના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વ શાંતિની પરદેશ નીતિને અપનાવતું હતું. આવી જીવનઘટનામાં યુદ્ધ પછીનું એનું તાકીદનું સ્વરૂપ યુદ્ધ
નેસ...
એસ. આ
બનાવ.
ભાળિયાઓડેક્સા
માળિયાર
રહો
'
એવા સ્ટોલ:
5::.
ટકી
ખુવાર કરેલા પિતાના દેશને પગભર બનાવવા માટે તથા તૂટી પડેલા તેના અર્થતંત્રની પૂનર્ધટના કરવા માટે અને વિશ્વ ઈતિહાસમાં દેખાયેલી આ નૂતન સામાજિક ક્રાંતિને આરંભમાં જ કચડી નાંખવા માટે એના પિતાના પર ચઢી આવેલા શાહીવાદીઓનાં લશ્કરને તથા દેશની અંદરનાં ક્રાન્તિ વિરોધી તને પાછો હઠાવવા માટે સરમુખત્યારશાહીનું બનતું હતું. પરંતુ સરમુખત્યારીના આ શાસનનું સ્વરૂપ લોકસમુદાયે અથવા શ્રમમાનવોના રાજકીય પક્ષની સરમુખત્યારીવાળું હતું.