________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
હિટલરની સરમૂખત્યારશાહી આ રીતે જમીનની અંદરની જીવનવહિવટની રચનાને અને ઉદ્યોગની અંદરની રચનાને શાહીવાદના ફાસીવાદી ચેાકડામાં જકડી લઈ તે પરદેશ નીતિને આરંભ કરતી હતી. આ પરદેશ નીતિનું પહેલું કામ યુરાપની શાહીવાદી સરકારામાં જર્મનીના જૂના સ્થાનને માનપૂર્વકનું નકકી કરવા માટે હથિયારાના ઢગલા નિપજાવવાનું હતું તથા ખાનગી રીતે લશ્કરાની સંખ્યા વધારવાનું હતું. આ પરદેશ નીતિનું ખીજું કામ જર્મનીને મહાન જર્મીની બનાવવાનું હતું. એટલા માટે જ ઓસ્ટ્રીયા અને હંગેરીને આક્રમણુપૂર્વક તામે કરીને જન્મની સાથે જકડી લીધા પછી જન્મની સાથેના પડેાશી દેશામાં જ્યાં જ્યાં જર્મન પ્રજાએ વસતી હાય તે તે દેશા સાથે લશ્કરી સલાહા કરીને તેમને જર્મનીની હકૂમત નીચે લાવી દેવાનું હતું. આવું કરવા માટે એવા દેશમાં રહેતા જમÔાને ઉદ્દેશીને તે જર્મના પિડીત પ્રજા છે તેઓ સળગતા પ્રચાર શરૂ કરવાના હતા, તેવા પ્રચાર સાથે તરવાર ખુલ્લી રાખીને લશ્કરી હિલચાલ ચાલુ રાખવાની હતી. હિટલરની પરદેશનીતિનું આ પેહેલું જ પગલું હતું. આ પહેલા પગલા વખતે આ પરદેશ નીતિ ઇટાલી અને ઇંગ્લેન્ડને તથા જાપાનને મિત્રો ગણતી હતી અને ફ્રાન્સ તથા રશિયાને પહેલા નખરના દુશ્મન લેખતી હતી. આ ગણત્રી સાથે હિટલરની પરદેશ નીતિ ખીજું પગલું માંડવાની હતી. અને ખીજા પગલામાં પોલિસ કારડાર નામના પ્રદેશને ભૂંસી નાખવાની હતી. છેલ્લુ પગલુ આખા યુરોપ પર પાતાના રાજકીય અને લશ્કરી નિણૅય મેળવીને આખી દુનિયાને પેાતાનું સામ્રાજ્ય બનાવવાનું હતું.
૫૬ ૦
પહેલા વિશ્વયુદ્ધના અ ંતમાં વિશ્વશાંતિના નૂતન રાજકારણના દેખાવ શાહીવાદ અને ફાસીવાદના નિષેધ કરનારા દેખાવ પણ વિશ્વઈતિહાસની સીમા પર તરત જ દેખાયા. વિશ્વઈ તિહાસના જગત ક્રાંતિને આ દેખાવ રશિયાની ધરતી પર સીમાસ્તંભ બનતા હતા. આ દેખાવનું ક્રાંતિરૂપ જગતના ઇતિહાસમાં પહેલીવાર મૂડીવાદી અને શહેનશાહતેાની શાહીવાદી જીવનપ્રથાની કાયાપલટ કરી નાખતું હતું. ક્રાંતિની આ સામાજિક ક્રિયા કરનાર રશિયાના માનવસમુદાય હતા.
આ માનવસમુદાય સામાજિક ક્રાંતિ કરીને પોતાના એક દેશમાં મૂડીવાદી જીવન પ્રથાને, શાહીવાદી જીવનપ્રથાના, અને સંસ્થાનિક જીવનપ્રથાના અંત લાવતા હતા. ક્રાંતિનું આ જીવનસ્વરૂપ સામાજિક ધટનાનું વર્ગવિહીન જીવનપ્રથાવાળુ રૂપ ઘડવા માગતું હતું. એનું નૂતન અ કાણુ અથવા અરૂપ પોતાની જીવન ઘટનામાંથી નાખેાર અર્થરૂપને ખતમ કરતું હતું તથા એનું રાજકિય સ્વરૂપ ખીજા કાઈ પણ પ્રદેશને પરાધીન કે સંસ્થાન નહિ બનાવવાનુ નૂતન સ્વરૂપ