________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનુ યુરોપનું રાજકારણ
છ
પ્રગતિ એણે કરી નાખી. એટલા સમયમાં લાખ’ડનું ઉત્પાદન અઢીગણું વધી ગયું. પોલાદનું ઉત્પાદન પણ એટલું જ વધ્યું. યંત્રા બનાવવાનાં કારખાનાઓ, તથા, કાલસાનું અને તેલનું ઉત્પાદન યુરોપના આગેવાન દેશની હરિફાઈ કરી શકે તેટલું વધ્યું. જીવન પ્રથાના આ રૂપાંતરે પોતાના પાયા વીજળીની તાકાત પર બાંધ્યું. આખા દેશ પર વિજળીને ઉત્પન્ન કરવાનાં કારખાનાં વાઈ ગયાં અને સૈાથી મોટું કારખાનુ નિપર નદી પર બંધાવ્યું. એજ રીતે હજારો માઈલ પર નવી રેલ્વે દોડવા માંડી તથા આટલા જ સમયમાં ૨૧ હજાર નવાં એન્જીને રશિયાએ બનાવ્યાં. જાતજોતામાં રશિયાની ભૂમિએ નૂતન જીવન પ્રથાનું નૂતન સ્વરૂપ જીવનનાં તમામ સ્વરૂપોમાં ધારણ કરવા માંડ્યુ અને નૂતન અર્થ તંત્રના પાયા પર ઉભેલું સંસ્કૃતિનું આ રૂપ શિક્ષણ સંસ્કાર અને આરાગ્યના ધડતરમાં તથા સંસ્કારનાં તમામ સ્વરૂપાને સમસ્ત માનવ સમુદાયમાં વ્યાપક બનાવવામાં જગત ભરમાં અજોડ બન્યું.
સંસ્કારની આ ઘટનાને ધારણ કરનાર રૂસી રાજવહવટને સ્વરૂપે પોતાની સમાજવાદી ચેાજનાએના બધા ફાલને ટકાવી રાખવા માટે અને વિકસાવવા માટે પાતાની પરદેશ નીતિને ખૂબ ખંતપૂર્વક વિશ્વશાંતિની પરદેશ નીતિ બનાવવા માંડી. પરંતુ યુદ્ધ અને આક્રમણ જેની જીવનઘટનાને એક માત્ર નિયમ છે તેવા શાહીવાદી દેશે! આ નવી જીવન પ્રથાને અંદરથી ખતમ કરવા માટે અનેક કાવત્રાંએ કરવા લાગ્યા. આવા કાવત્રાખેાર શાહીવાદી દેશેાની દરમિયાન ગીરીમાં અમેરિકન શાહીવાદની દરમિયાનગીરી સૌથી મેાટી અને વધારે જોખમકારક હતી. અમેરીકન શાહીવાદી સરકારે વિશ્વતિહાસના આ નૂતન વહિવટી તંત્રવાળા દેશની સરકારના ઇ. સ. ૧૯૭૩ સુધી સ્વીકાર કરવાની પણ ના પાડી. જગતની પ્રતિને રૂધી રાખનાર અને વિશ્વશાંતિ પર અણુમેબના ધડાકા કરનાર એજ અમેરિકન શાહીવાદે ચીન નામના મહાન રાષ્ટ્રને આજ સુધી સ્વીકાર કર્યો નથી. એટલું જ નહિ પરંતુ એ શાહીવાદે આજના રાષ્ટ્રસંધ નામની આંતરરાષ્ટ્રિય ઘટનામાં પણ એશિયાના એ મહાન રાષ્ટ્રને પાતાની બહુમતિના જોર વડે સભ્ય પણ બનવા દીધું નથી.
પરંતુ ત્યારની એવી ભયંકર આંતરરાષ્ટ્રિય પરિસ્થિતિમાં રશિયાનન સદભાગ્યે તેને આવી પરિસ્થિતિના મુકાબલા કરનાર પોલાદી સ્વરૂપની નિષ્ઠુર તાકાત ધારણ કરનારા સ્ટેલીન નામને આગેવાન મળ્યા હતા. એણે યુરાપના દેરો સાથે મૈત્રી કેળવવાના અને ટકાવી રાખવાના બધા પ્રયત્ન ચાલુ રાખ્યા અને તે સાથે પેાતાના દેશમાં નૂતન ઘટના ધડવાની ઝડપને વધારી દીધી, પરંતુ જ્યારે અમે