________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનુ યુરોપનું રાજકારણ
૫૭૧
નિઃશસ્ત્રીકરણની વાત આજથી રદ થાય છે. પછી એકટાખતી ૧૮મીએ નાઝી સરકારની સરમુખત્યારી વતી હિટલરે જાહેરાત કરી કે, લીગ એક્ તેશસ મરણુ
પામી ચૂકી છે એટલે આજથી જરમની તેનું સભ્ય નથી, અને જરમતીનું ઐતિહાસિક કાર્ય જર્મની શસ્ત્રસજ્જ બનીને શરૂ કરવા માગે છે. એણે આ કાર્યનુ એક નામ, દુનિયામાં શરૂ થયેલી સામાજિક ક્રાન્તિવાળી સમાજવાદી રૂસી સરકારને નાબુદ કરી નાખવાનું છે એવું કહ્યું. એણે કહ્યું કે મારે તે સામ્યવાદને રશિયાપર