________________
૫૦૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
શસ્ત્રસાજ રવાના કર્યો. સ્પેઇનમાં આંતરવિગ્રહ સળગી ઉઠયે। અને લાકસમુદાયાની કતલ શરૂ થઈ ગઈ. સ્પેઇનનાં નગરા સળગવા માંડયાં તથા, સ્પેઇનની લાક શાહીના સંહાર શરૂ થયા. હિટલર અને મુસાલીનીની મદદ વડે જનરલ ફ્રાંકા સ્પેઇનના સરમુખત્યાર બન્યા. હિટલર અને મુસાલાનીએ કહ્યુ કે રશિયામાં ખાશેવીઝમની સામે લડવા જતાં પહેલાં અમે સ્પેઇનની અંદરથી પણ ખેલ્શેયિઝમને નાશ કર્યો છે, તથા ત્યાં જનરલ ×ાંકા સરમુખત્યાર બન્યા છે. પરંતુ જમનીથી રશિયા જવાના રસ્તામાં સ્પેઇન આવતા નહાતા તેવી સૌને ખબર હતી. હિટલર અને મુસેલેનિએ સ્પેઇનમાં પેાતાના જેવી ફૅસિસ્ટિ સરકાર સ્થાપીને પશ્ચિમના લોકશાહી શાહીવાદાની પાછળ પીઠમાં પોતાના લશ્કરી વ્યૂહ રચી દીધા હતા. એણે ખાસ કરીને બ્રિટિશ શહેનશાહતના જીમ્રાલ્ટરના મથકને આ રીતે ભયમાં મૂકી દીધું હતું. લીગ–એક્–તેશન્સે આ સ્પેનીશ લેાકશાહીનું ખૂન થતું દેખ્યા કર્યું તથા આ બનાવે પણ લીગ એક્ નેશન્સના નૈતિક અ કાડા તાડી નાખ્યા. આ રીતે હિટલરે નવાં પગલાં લેવાની જોગવાઇ કરી દીધી. ઇંગ્લેંડે અને ફ્રાન્સે વિશ્વયુદ્ધના પડછાયામાં ફ્રાન્કાની સરમુખત્યારીને ઉમેરાતી દેખી, છતાં યુદ્ધખારાનીજ, ખુશી ખુશામત
""
પરંતુ શાહિવાદી ક્રાસવાદને અટકાવવાની કાઇ નક્કર ચેાજના રચવાની હિમ્મત અને નૈતિક તાકાત પહેલા વિશ્વયુદ્ધમાં વિજય પામેલા આ શાહીવાદે હવે ગુમાવી ખેઠા હતા. તેમણે બ્રિટિશ વડાપ્રધાન ચેંબરલેઇનની રાહબરી નીચે “ એપીઝમેન્ટ ” નામે જાણીતી બનેલી યુદ્ધખાર સરમુખત્યારાની ખુશી ખુશામત કરવાની પદ્ધત્તિ અખત્યાર કરી. બ્રિટન અને ફ્રાન્સના શાહિવાદોની આ શરમ જનક દશા હતી, તથા તેમણે જો પોતાનું સામ્રાજ્ય બચી શકે તે, તેખચાવવા માટે, ફાસિવાદી સરમુખત્યારાને શરણે જવાનું સ્વીકાર્યું. આવી ખુશી ખુશામત અથવા શરણાગતીને સ્વીકાર કરવા પાછળ છૂપાઇ રહેલી તેમના દીલની એક બૂરી દાનત એવી પણ હતી જે હિટલરના યુદ્ધના રાહ તેની જાહેરાત પ્રમાણે રશિયા પર ચઢે તે તેવા યુદ્ધમાં હિટલરના અને રશિયાને તેના નાશ થઇ જાય. એમ થાય તો ત્યાર પછીથી અંદર અંદર લડીને થાકી ગયેલા ફાસિવાદ અને સામ્યવાદ પર પોતે પેાતાના સસ્થાને સાચવવાની શરતાને સ્વીકાર કરાવી શકે તથા એ રીતે, પોતાની સામ્રાજ્યવાદી જી ંદગીને મરણ પામતી અટકાવીને જીવતદાન દઇ શકે. અ ંગ્રેજી-ફ્રેંચ અમેરિકન શાહીવાદની આ, ગણુત્રી સાથે બ્રિટનની આગેવાની નીચે તેમણે “ એપીઝમેન્ટ અથવા ખુશામતને રાહ ચાલુ રાખ્યા. ચેમ્બરલેઇન નામના વડાપ્રધાને આ રાહની યેાજના ઘડી. એ યોજના પ્રમાણે બ્રિટનની સરકારે, ઇટાલીએ, કરેલી એબિસિનીયાની છના સ્વીકાર કર્યાં, તથા
,,