________________
વિકવ ઈતિહાસની રૂપરેખા
લેક છંદગીપરને સરકારી અધિકાર પાછે, આ કલાકાર સામે ચડભડી ઉઠે. પણ એણે સંગીતની ઉપાસનાનું વાસ્તવ રૂ૫ નિપજાવ્યા કર્યું. એણે સંગીતના પદાર્થ તરીકે જીવનવાસ્તવતા રજુ કરી. એણે રચેસ્ટ્રાને બદલે ગાયકવૃંદને આગળ ધર્યો. એ રીતે એણે સંગીત ક્રિયાની અને શ્રોતાની એકતા સાધી. એણે લેકજીવતરમાંથી લીધેલા નાટય સંગીતના પદાર્થને, વાદનમાં કેદ કરી દેવાને બદલે, વાદનને, લેકશ્રોતાને સંગ સાધવાનું વાહન બનાવ્યું. આવી કલા સાધના માટે એણે જીવન પ્રેમી બીવન જેવા તથા, માનવીની બુદ્ધિને જગાડવા માગતા મેઝાર્ટ જેવા, વશમા શતકના સંગીતના, મહાન કલાકારે બનેલા, બે સંસ્કાર સ્વામીઓને રસ્તે સ્વીકાર્યો.
સંગીત કલાને એણે સંગીત ખાતર સંગીતના કકડામાં ગુંગળાઈ મરતી અટકાવીને, જેમાંથી સંધ કલાક્રિયા, જીવતા રહેવાને અને વિકાસ પામવાને ખેરાક પામી શકે છે, તેવી જીવન વાસ્તવતાની સંગીત કલાનું વાહન સુપરત કર્યું. જીવન વિજ્ઞાનને નૂતન પ્રકાશ, ડારવીને
ચાર્લ્સ ડારવીનને નૂતન જગતના જીવન વિજ્ઞાને “ચેતના જગતને કાપરની કસ” એવું નામ આપ્યું હતું. આ જીવન વૈજ્ઞાનિકે પોતે કરેલા જીવન રૂપની ક્રિયાઓનાં અવલેકને નું પહેલું પ્રકાશન “રીઇન ઓફ સ્પીસીસ” નામનું કર્યું. આ મહાનુભાવે જીવન તરફની પ્રમાણિકતા પૂર્વક પોતાનાં અવકને ચિંતન શાસ્ત્રનું નહીં પણ જીવન વિજ્ઞાનની હકીકતોનાં અવકનું રૂપ આપ્યું. આ
સ્વરૂપનું નામ ડારવીનવાઇ પડયું. ડારવીનવાદે અથવા ડારવીને પ્રબોધેલા જીવન વિજ્ઞાને મનુષ્યના અસ્તિત્વને અને તેના જીવન વ્યવહારને ચેતન વહિવટના એક મોટા મિનારાની ટોચ પર મૂકી દીધું. આ મિનારાના પાયામાં એક સેલવાળા. અણુજીવનરૂપે હતાં. આ જીવન ઘટનાને વહિવટ “સ્પીરલ જેવાં વર્તળની ઉર્ધ્વગતિ ધારણ કરીને જીવન કલહનાં લાખ લાખ શરીરના વિકાસક્રમમાંથી પસાર થઈને આખા વિકાસ ક્રમમાંથી યુગયુગાન્તરનાં મૂલ્યોનું સત્વ ધારણ કરી કરીને માનવ રૂપમાં મઢાયો છે એમ એણે કહ્યું. કવિતાના કવનરૂપ જેવી, સંગીતની એકતાનતા જેવી અને સંસ્કૃતિની રૂપ ઘટના જેવી, આ ડારવીનવાઇની વાત, મનુષ્યની અમિતાને વૈજ્ઞાનિક રૂપ સાથે મઢતી હતી તથા, જીવન વિજ્ઞાનને સામાજિક અવકનની નવી દિશા દાખવી આપતી હતી. આ બધી દષ્ટિએણે વરસ સુધી કરેલી જીવનના અભ્યાસની
(દરેક