________________
૧૯ મા એકાનું જીવનરૂપ
૪૬૭ ઈ. સ. ૧૮૨૭ માં ફિલાડેલફિયાનાં તમામ મજૂર મંડળે એક થઈ ગયાં. પચાસ વરસ સુધી મજૂરોનાં મંડળો બંધાયાં કર્યો. પચાસ વરસ સુધી મજૂર મંડળએ સંગઠિત ભારની માગણીઓ રજૂ કર્યા કરી.
એમ કરતાં ૧૮૮૬ ની સાલ આવી પહેચી. આખા અમેરિકાના મજૂરએ, મજૂર મંડળેએ એક અવાજે માગણી મૂકી: “ આઠ કલાકને દિવસ બનાવો..' અમેરિકાના સંગઠિત મજૂરને એ અવાજ બને. મજૂરનાં સરઘસ નીકળ્યાં. મજૂરોની મેટી સભાઓમાં ઠરાવો થયાઃ “આઠ કલાકનો દિવસ બનાવ.” ૧૮૮૬ ને મે મહિને આવી પહોંચતે હતે. મે મહિનાના પહેલા દિવસે આખા અમેરિકાનાં મજૂરોએ આઠ કલાકની મજૂરીને દિવસ બનાવવા ની પોતાની માગણી માટે, અમેરિકાનાં તમામ કારખાનાઓમાં હડતાલ પાડવાનું નક્કી કર્યું.
૧૮૮૬ ના મે મહિનાના દિવસનું સવાર ઉગ્યું. શ્રમ-માનના નિરધારને અપનાવતો એ દિવસ હડતાલની શરૂઆતને હતે. એ દિવસથી આખા અમે. રિકાનાં કારખાનાંઓ શ્રમ-માનના ફરમાન પ્રમાણે કામ કરતાં બંધ થઈ ગયાં. જાણે બંધ પડેલાં કારખાનું કારખાને યંત્રોમાંથી મુંગે અવાજ ઉઠ્યાઃ “ આઠ કલાકનો દિવસ.” શ્રમ-માનવે પર જુલ્મ ગુજારતી અને તેમનું શેષણ કરીને સેનાના ઢગ કમાતી અમેરિકાની સડેલી દુનિયા પર ન્યાયની નેકીને પૂકાર સંભળાયોઃ “આઠ કલાકનો દિવસ બનાવ.” હડતાલ લંબાતી આવી. અમેરિકાના મૂડીપતિઓના પાટનગર ચીકાગ પર મેના પહેલા દિવસની રાત અંધારી શરૂ થઈ. એ રાતે ચીકાગોની હે-મારકેટના રોગાનમાં મજારોની સભા મળવાની હતી. ત્રણ ત્રણ દિવસની હડતાલમાં જોડાયેલાં મારો પર થયેલી મારપીટ અને જુલ્મને વખોડી કાઢતે ઠરાવ એ સભામાં પસાર થવાને હતો. પણ આ સભા પર દમન અને ત્રાસ ગુજારવા તથા મજૂરોને કચડી નાખીને શરણે લાવવા મૂડીપતિઓની અમેરિકન સરકારનાં માણસે અને જાસુસ ગોઠવાઈ ગયા હતા. આ બધી દમન-લીલા જાતે દેખવા અને આનંદ પામવા નગરપતિ કાર્ટર પણ હાજર રહ્યા હતા.
સભા શરૂ થઈ. “આઠ કલાકને દિવસ” પાછો ગાજી ઉ. મજૂરે પર દમને બંધ કરવાના પિકારે ઉઠયા. પછી શાંતિ પથરાઈ ગઈ. વરસતા વરસાદમાં ચીકાગનાં શ્રમ-માને શાંત બેઠાં. મજૂરોને આગેવાન આલબર્ટ પારસન્સ વરસતા વરસાદ નીચે બેલ હતું. પણ શાંત સભામાં, પોલીસની ટુકડીઓ સાથે પિલીસનો વડે બેનડીલ્ડ એવી પહોંચ્યા. ત્યારે પારસન્સ બેલ